________________
૧૬૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
ઉત્પન્ન થતા જીવ અપર્યાપ્ત હાવાથી મન, વચનવાળે ન હાવાથી મનાયેગી, વચનયેાગી નરકમાં જતા નથી. પણ સૂક્ષ્મ શરીર સદૈવ સહચારી હાવાથી કાયયેાગીને નરક કહી છે. તેમ સાકારાપયેાગી કે અનાકારોપયોગી જીવ પણ નરકમાં જાય છે. સંખ્યા સૌને માટે જઘન્યથી એકથી ત્રણ સુધી અને ઉત્કૃષ્ટથી સ`ખ્યાત જાણવી.
—નરકામાં ઉત્પાદક નામક વિષય સમાપ્ત.
ઉના વિષયક વક્તવ્યતા :–
રત્નપ્રભા નામની પહેલી નરક ભૂમિના સ`ખ્યાત યેાજનવાળા ૩૦ લાખ નરકાવાસામાંથી એક સમયે નરકાયુષ્ય પૂર્ણ કરી કેટલા જીવા બહાર નીકળે છે, એટલે નરકમાંથી બહાર આવનારા જીવા કેટલા ? અહીં પણ ઉત્પાદની જેમ ૩૯ પ્રકાર વડે નિર્ણય કરવાના છે.
પ્રશ્નના ઉત્તર આપતાં ભગવતે કહ્યું કે, • હે ગૌતમ ! ઉત્પાદની જેમ જઘન્યથી એક, બે કે ત્રણ જીવા અને ઉત્કૃષ્ટથી સંખ્યાત થવા એક સમયમાં કાપાત લેશ્યાવાળા, કૃષ્ણ અને શુકલપાક્ષિક અને સત્તી જીવા નરકભૂમિના ત્યાગ કરી બહાર આવે છે. જ્યારે અસની જીવાની ઉના એટલા માટે નથી કે, તે પરભવના પ્રથમ સમયે જ થાય છે, અને નારક જીવા ત્યાંથી મરીને અસત્તી ભવ કરતા નથી.
ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, નરકની જેમ જાણુવા. પરંતુ નરકગતિના આયુષ્યક્ષયના સમયે વિભગ જ્ઞાન અને ચક્ષુદાનના અભાવ હાવાથી ઉતના