________________
૧૭૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ રાવણે તીર્થકર ગાત્ર બાંધ્યું નથી ?
ઘણુ સ્થળે “રાવણે અષ્ટાપદ તીર્થ પર તીર્થકરગેત્ર બાંધ્યું ” જે કહેવાયું છે તે સામાન્ય પ્રકારે સમજવું. પણ નિશ્ચયાત્મક રૂપે નહિ જ. કેમકે દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ ભગવતીસૂત્રના અનુસાર તીર્થકરગેત્ર બાંધેલે જીવાત્મા થી નરકમાં જતો નથી અને ત્યાંથી બહાર આવીને તીર્થકરપદ મેળવતા નથી. રાવણ અને લક્ષ્મણ અત્યારે ચેથી નરકમાં છે. બીજી વાત એ છે કે ક્ષાયિક સમ્યકત્વ મેળવ્યા વિના કેઈ પણ જીવ તીર્થકરગેત્ર બાંધતું નથી. અને રાવણ હજુ ક્ષાયિક સમત્વને માલિક બનવા ભાગ્યશાળી થયે નથી. કેમકે તેને હજુ ૧૫૧૬ ભ શેષ છે. જ્યારે ક્ષાયિક સમ્યકત્વને માલિક નિયમા ત્રીજે ભવે મેક્ષમાં જનારે હોય છે. કૃષ્ણ મહારાજ પાંચમે ભવે અને કેઈ એકાદ જીવની અપેક્ષાએ સાતમે ભવે પણ મેક્ષ કહેવાય છે. તેથી રાવણે તીર્થકરગોત્ર બાંધ્યું–આ વચન કેવળજ્ઞાનીના કથનના અનુસારે કેવળ વ્યવહારનયે જ માનવું.
ધૂમપ્રભામાં ત્રણ લાખ આવાસમાં નીલ તથા કૃષ્ણલેશ્યાના જીવે છે.
તમસ્મભાના ૯૯,૯૯૫ આવાસમાં કૃષ્ણલેશ્યાના જીવે છે.
સાતમી નરકના પાંચ નરકાવાસમાં તીવ્રતમ કૃષ્ણલેશ્યા છે, જે કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ, અને અપ્રતિષ્ઠાન નામે સંખ્યાત અને અસંખ્યાત જન વિસ્તૃત છે, અને સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલા ઇવેને જ ઉત્પાદ હેવાથી મતિજ્ઞાની, શ્રતજ્ઞાની, અવધિજ્ઞાની જન્મતા નથી; કેમકે સમ્યગુદર્શનના અભાવમાં ગમે તેટલું સમ્યજ્ઞાન પણ મિથ્યાજ્ઞાનમાં