________________
૧૭૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અસંખ્યાત જન વિસ્તૃત અસુરવાસમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમજવું, શેષ નરકની જેમ.
આવાસની સંખ્યા :
ઉત્તર દિશામાં દક્ષિણ દિશામાં કુલ સંખ્યા અસુરકુમાર ૩૦ લાખ ૩૪ લાખ ૬૪ લાખ નાગકુમાર ૪૦ લાખ ૪૪ લાખ ૮૪ લાખ સુવર્ણકુમાર ૩૪ લાખ ૩૮ લાખ ૭૨ લાખ વાયુકુમાર ૪૬ લાખ ૫૦ લાખ ૯૬ લાખ શેષ સર્વેમાં ૩૬ લાખ ૪૦ લાખ ૭૬ લાખ
પૃથ્વીની અંદર રહેલા મેરૂપર્વતની અપેક્ષાએ ભવનપતિ એના આવાસે પણ ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં વહેંચાઈ જવાથી આ ભેદો પડ્યા છે.
વાનગંતોના આવા અસંખ્યાત લાખ કહ્યા છે અને તેમને વિસ્તાર સંખ્યાત જનને છે, પણ અસંખ્યાત યેજનને નથી. તેમાં પણ જે સૌથી નાના છે તે ભરતક્ષેત્ર ઐરાવત ક્ષેત્રની સમાન પર૬ જનન છે. મધ્યના મહાવિદેહક્ષેત્ર તુલ્ય છે અને સૌથી મેટા આવાસે જમ્બુદ્વીપ જેટલા મેટા છે, તથા ઉત્પાદ, ઉદ્વર્તન અને સત્તાવિષયક વર્ણન અસુરકુમારની જેમ સમજવું.
તિષ દેના આવા અસંખ્યાત લાખ કહ્યા છે. ઉત્પાદ, ઉદ્વર્તન અને સત્તા વ્યંતરોની જેમ જાણવી. માત્ર આ દેવે તેજલેશ્યાના સ્વામી જ જાણવા. .