________________
શતક ૧૩ મું : ઉદ્દેશક-૨
૧૭૫
લઇ અનાકારાપયુક્ત સુધી જઘન્યથી એક, બે, ત્રણ, અને ઉત્કૃષ્ટથી સખ્યાત તથા અસંખ્યાત સમજવા. માત્ર નપુંસક વેદના માલિકોના ઉત્પાદ દેવલેાકમાં નથી. ' કેમકે દેવભૂમિ પુણ્ય અને લગભૂમિ હોવાથી અહીં પુરુષવેદ ને સ્ત્રીવેદન સ્વામીએ જ જન્મે છે. ઉર્દૂના માટે સમજવાનુ કે અસંજ્ઞી જીવા પણ દેવલાકમાંથી ઉર્તિત થાય છે. કારણ આપતાં ભગવંતે ફરમાળ્યુ કે ‘ અસુરકુમારથી લઇને બધાએ ભવનપતિ વ્યંત,
જ્યાતિષીએ અને પહેલા તથા બીજા દેવલેાકના દેવે વિષયવાસનામાં અત્યન્ત લંપટ બન્યા હાય તેએ ભાગકમ માં તત્કાલીન પુણ્ય કર્માનું દેવાળું કાઢી નાંખ્યુ હાવાથી ત્યાંથી ચ્યવને અસ'ની પૃથ્વીકાયિકાદિમાં ઉત્પન્ન થાય છે, જ્યાંથી કેટલીયે તી કર પરમાત્માએની ચાવીશીએ પૂર્ણ થવા છતાં પણ અહાર નીકળી શકતા નથી.
તે
તીર્થં કર પરમાત્માએ પણ દેવયાનિના વતાર પામીને તીર્થંકર થાય છે પરંતુ નિકૃષ્ટ દેવયેાનિમાંથી ઉર્તિત થતા નથી. અને અધિદની જીવા જે પ્રાયઃ કરી તેમની ઉર્દૂના નિષેધ કરાયેલી છે.
ત્યાગ કરી મનુષ્યાઅસુરકુમાર જેવા માટે અવિધજ્ઞાની તીર્થંકર હાય છે
અસુરકુમાર દેવલાકમાં સીવેદક અને પુરૂષવેદક જીવે સંખ્યાત કહ્યા છે. દેવલોકમાં લાભકષાયી જીવા હેાય છે પરંતુ ક્રોધ માન અને માયા કષાયવાળા જીવા કયારેક હાય છે અને કયારેક નથી હેાતા. જો હાય તેા જઘન્યથી એક-બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત હાય છે.
કૃષ્ણ, નીલ, કાપાત અને તેજોલેશ્યા આ ચાર લેફ્સાઓની સદ્ભાવના છે.