________________
૧દેટ
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોય છે ત્યારે તેમને અભિમાન ક્યાંથી હોય? અથવા હોય તે પણ અપ્રત્યક્ષ હોય છે. માયી અને લેભી પાંચે ઈન્દ્રિાના ઉપર્યુક્ત છ સંખ્યાત હોય છે. નાઇદ્રિય જીવ અસંસીની જેમ સમજવા. મનેયેગી, વચનગી, કાયાગી સાકારેપયુક્ત અને અનાકારોપયુક્ત જી પ્રથમ પૃથ્વીમાં એક થી સંખ્યાત સુધી હોય છે. અનંતરે પયુક્ત છ અસંસીની જેમ સમજવા. - પરંપરપયુક્ત નારકે સંખ્યાત છે. આ પ્રમાણે અનંતરાવગાઢ અનન્તરાહારક, તથા અનન્તર પર્યાપ્તક છે પણ અસંજ્ઞીની જેમ સમજવા, અને પરંપરાગાઢ, પરંપરાહારક તથા પરંપરાપર્યાપ્તક જી કાતિલેશ્યાની જેમ સમજવા.
અસંખ્યાત જન વિસ્તૃત રત્નપ્રભાનું વર્ણન.
રત્નપ્રભા પૃથ્વીના અસંખ્યાત જન વિસ્તારવાળા ૩૦ લાખ નરકાવાસમાં, ઉત્પાદ, ઉદ્વર્તન અને સત્તાના ત્રણે આલાપમાં જઘન્યથી એક બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત નારકે સમજવા. તે કાપત લેશ્યાથી લઈને અનાકારોપયુક્ત સુધીના ૩૯ ભેદના પૂર્વવત્ સમજવા. કેવળ અવધિજ્ઞાની કે અવધિદર્શની છે પ્રાયઃ કરીને તિર્થકર હેવાના કારણે તેમના ત્રણેય આલાપોમાં સંખ્યાત શબ્દને પ્રમેય કરે. કેમકે –
તીર્થકરે અસંખ્યાત નથી હોતા પણ સંખ્યાત હોય છે.
શર્કરા પ્રભાથી તમસ્તમપ્રભા સુધીનું વર્ણન ઉપર્યુક્ત પ્રમાણે જાણવું. અસંજ્ઞી છ રત્નપ્રભાથી આગળ જઈ શક્તા નથી. માટે ત્રણે આલાપ શર્કરા પ્રભામાં હોતા નથી.