________________
૧૬૬
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ ભા. ૩
(૬) પર પરાહાર—એ આદિ સમયામાં આહાર લેનારા
કેટલા ?
(૭) અન’તર પર્યાપ્તક-પ્રથમ સમયે પર્યાપ્તક કેટલા ? (૮) પરંપરા પર્યાપ્તક---એ આદિ સમયામાં પર્યાપ્તક કેટલા ?
(૯) ચરમ શરીર—અનંત સંસારમાં પરિભ્રમણ કરતા આ નરક ગતિને ભવ જેમના અંતિમ છે, એટલે કે નરકમાંથી નીકળીને સિદ્ધશિલા પ્રાપ્ત કરનારા કેટલા ?
(૧૦) અચરમ શરીર—વધારે ભવ કરનારા કેટલા ?
અનંત સંસારની અનંત માયાને પ્રત્યક્ષ કરનારા અનતજ્ઞાની ભગવાન મહાવીરસ્વામીએ ક્માભ્યું કે, ‘હે ગૌતમ ! રત્નપ્રભાના સંખ્યાત યાજનવાળા ૩૦ લાખ નરકવાસામાં કાપાતલેશ્યા, કૃષ્ણપાક્ષિક, શુલપાક્ષિક અને સંગ઼ી નારક સખ્યાત હાય છે. જ્યારે અસસી નારકો કયારેક હોય છે, અને કયારેક નથી હાતા. જ્યારે હોય છે ત્યારે જધન્યથી એક બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત હેાય છે. કેમકે નરકમાં જતાં પહેલાં અસની હાવાથી અપર્યાપ્તક અવસ્થાને લઈને અસ'ની કહ્યા છે. માટે તેમની સખ્યા અલ્પ છે. ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, વિભગજ્ઞાની, ચક્ષુદની, અચક્ષુદશની, અધિ દેશની, ચારે સંજ્ઞાના જીવા, નપુસકવેદી અને ક્રોધ કષાયી જીવા સખ્યાત છે. જ્યારે પુરૂષવેદી અને સ્ત્રીવેદી જીવા હાતા નથી. મહા ભયંકર પાપકમેને કરનારા જીવાને નરકમાં નપુસક વેદ જ ભોગવવાના હાય છે. તથા તેમને મારકૂટ, વેર