________________
શતક ૧૩ મું ઉદ્દેશક-૧
૧૬૫ નથી. અચક્ષુદર્શનના છ તથા અવધિદર્શનની આહાર, ભય, મિથુન અને પરિગ્રહ સંગ્રી, પુરુષ, સ્ત્રી અને નપુંસક વેદી તથા ચારે કષાયી જીવે પણ કાપત લેશ્યાની જેમ સમજવા.
જ્યારે પાંચે ઈન્દ્રિય પયુક્ત ઓની ઈન્દ્રિયે ત્યાં જ સમાપ્ત થઈ જવાના કારણે ઉદ્વર્તના નથી. નેઈન્દ્રિય, કાયમી (કાર્પણ શરીરની અપેક્ષાએ) તથા સાકાર અને અનાકારપગી છે નરકથી ઉદ્વર્તિત થાય છે પણ માગી, વચનગી જેનું ઉદ્વર્તન નથી. નારક જીવોની નરકમાં કેટલી સંખ્યા :
હે પ્રભે! પહેલી ભૂમિના સંખ્યાત જનવાળા ૩૦ લાખ નરકાવાસમાં નારક જીવે કેટલી સંખ્યામાં છે? અર્થાત્ ઉત્પાદ અને ઉદ્વર્તનામાં કહેલા ૩૯ પ્રકારના છ નીચે લખેલા ભેદમાં કેટલા છે?
(૧) અનંતરો પપત્રક-નરક ગતિમાં ઉત્પન્ન થવાના પ્રથમ સમયના નારક છ કેટલા?
(૨) પરંપરે૫૫ન્નક–ઉત્પન્ન થયે બે સમયથી વધારે સમય થયો હોય તે જ કેટલા?
(૩) અનંતરાવગાઢ-વિવક્ષિત ક્ષેત્રમાં પ્રથમ સમયમાં અવગાઢ એટલે હાજર કેટલા?
(૪) પરંપરાવગાઢ–વિવક્ષિત ક્ષેત્રમાં પરંપરારૂપે જેમની હાજરીમાં બે સમયાદિ થયા હેય.
(૫) અનંતાહાર-નરકમાં જન્મ સમયે જ આહાર લેનારા કેટલા ?