________________
શતક ૧૩ મુ' : ઉદ્દેશક-૧
૧૦૩
અભાવે નરકગતિમાં જવાની સંભાવના છે. મતિજ્ઞાની આત્મા ચાહે ગમે તેટલા બુદ્ધિશાળી હાય, તર્કવાદ દ્વારા બીજાને પરાસ્ત કરનારા હોય, અથવા ગમે તેવા વિકટ પ્રસંગેામાં પણ પોતાની બુદ્ધિ દ્વારા રસ્તા શેાધી કાઢનાર હોય તે પણ ક્રિ તે ચારિત્રશુદ્ધ નથી તે તેમને પણ નરકની સંભાવના છે.
ચક્ષુદની જીવે નરકમાં જતા નથી. કેમકે તે ભવપૂર્ણ થતાં ચક્ષુરિન્દ્રિયને પણ ત્યાગ અવશ્ય ભાવી હાવાથી ચતુદર્શી ની જીવને નરક નથી. તેા પણ એટલું સમજવાનું કે આંખ ભલે લીંબુની ફાડ જેવી કે કાજલ આંજેલી હેાય, કાન પણ લાંબા હાય, જીભ પણ સારી હાય, સ્પર્શેન્દ્રિય માખણ જેવી મુલાયમ હેાય તે પણ તેમના વિષયેાના ભાગવટામાં ચારિત્રની શુદ્ધિના ખ્યાલ રાખવામાં ન આવે તેા ઇન્દ્રિયા ભલે આવતા ભવે સાથે ન આવે તે પણ આત્માને તેા નરક ગતિ જ શેષ રહેવા પામશે. જ્યારે અચક્ષુદÖનીને નરક કહી છે. અહીં અચક્ષુદનથી ઇન્દ્રિય નિરપેક્ષ સામાન્ય ઉપયાગ પ્રતિપાદ્ય છે. અને નરકમાં ઉત્પત્તિ સમયે તેના સદ્ભાવ રહે છે; માટે અચક્ષુદીને નરક છે. અધિદેશની આહાર, ભય, મૈથુન અને પરિગ્રહસ’જ્ઞાના માલિકા કાપાત લેશ્યાના સમયે આયુષ્યબંધ કરે તેા રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થશે.
પુરૂષવેદ કે સ્રીવેદના સ્વામીઓને નરક નથી પણ નપુસકવેદીને નરક છે.
ક્રોધી, માની, માયી, લેભી જીવે નરકમાં જાય છે. જ્યારે પાંચે ઇન્દ્રિયૈા મરણેાત્તર સાથે રહેતી નથી. માટે ઇન્દ્રિયાપયુક્ત જીવા નરકમાં જતા નથી અને નાઇન્દ્રિય મન રૂપ હાવાથી ભાવ મનના માલિક નરકમાં જાય છે. નરકમાં