________________
શતક ૧૩ મું ઉદ્દેશક-૧
૧૬૧ (૨) અર્ધપુદ્ગલ પરાવર્ત કરતાં પણ જેમને સંસાર વધારે હોય છે તે કૃષ્ણપાક્ષિક જ કેટલા?
(૩) શુલપાક્ષિક છે કેટલી સંખ્યામાં નરકમાં જન્મ
આ પ્રમાણે સંસી, અસંસી, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, આભિનિબોષિક (મતિજ્ઞાની), શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મતિ– અજ્ઞાની, કૃતાજ્ઞાની, વિર્ભાગજ્ઞાની, ચક્ષુદર્શની, અચક્ષુદર્શની, અવધિદર્શની, આહારસંસી, ભયસંજ્ઞી,મૈથુનસંજ્ઞી, પરિગ્રહસંસી, સ્ત્રીવેદી, પુરૂષવેદી, નપુંસકવેદી, ક્રોધી, માની, માયી. લેબી, શ્રોત્રેન્દ્રિપયુક્ત, ચક્ષુરિન્દ્રિપયુક્ત, ઘ્રાણેન્દ્રિપયુક્ત, રસનેપિયુક્ત, સ્પર્શેન્દ્રિયોપયુક્ત, નેઈન્દ્રિયોપયુક્ત, મનેયેગી, વચનગી, કાયયેગી, સાકારોપયોગી અને અનાકારપગી; આ પ્રમાણે ૩૯ પ્રકારના નરકમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલી સંખ્યામાં જન્મ લે છે?
જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, “હે ગૌતમ! રત્નપ્રભાની પહેલી નરકભૂમિના સંખ્યાત યાજનવાળા ૩૦ લાખ નરકાવાસમાં જઘન્યથી એક સમયમાં એક, બે, કે ત્રણ જ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે સંખ્યાત જી જન્મે છે. અનંતાનંત જીવરાશિમાં જન્મમરણ સૌને માટે અનિવાર્ય અને નિયત હોવાથી એક સમયમાં એક જીવથી લઈને સંખ્યાત સુધીના જીવે પહેલી નરકમાં જન્મ મરણ કરે છે.
નરક ગતિ છે માટે તેમાં જવાવાળા જ પણ છે અને તેમાંથી નીકળવાવાળા પણ જીવે છે. માટે નરકગતિ પણ સર્વ સમયે સૌને માટે ઉઘાડી છે. કર્મ સત્તાને કેઇની શરમ