________________
શતક ૧૩ મું : ઉદ્દેશક-૧
૧૭૧
પરિવર્તિત થાય છે. બેશક, મિથ્યાત્વને લઈને સાતમી નરકમાં ગયેલા જીવાત્માઓને નિમિત્ત મળતાં પુનઃ સમ્યગ્દર્શનની સભાવના રહેલી છે, અને ત્યાર પછી તેમનું મિથ્યાજ્ઞાન ફરીથી સભ્યજ્ઞાન થઈ જતુ હોવાના કારણે ત્યાં પણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનની સત્તા સભવી શકે છે.
હે ગોતમ ! રત્નપ્રભાના સંખ્યાત ચેાજનવાળા ૩૦ લાખ નરકાવાસેમાં મિશ્ર દૃષ્ટિવાળા જીવાના ઉત્પાદ અને ઉર્દૂન હેાતા નથી. પણ સત્તાની અપેક્ષાએ કદાચ વિદ્યમાનતા હાઈ શકે છે, અને નથી પણ હાતી. હેાય તે જઘન્યથી ત્રણ સુધી અને ઉત્કૃષ્ટથી સંખ્યાત સમજવા.
લેશ્યા પરત્વે નરક વક્તવ્યતા :
જીવ માત્રને મરતી વખતે જે લેશ્યાના ઉદય થતા હોય તે પ્રમાણે સદ્ગતિ કે દુર્ગતિ પ્રાપ્ત થાય છે. કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યા દુર્ગતિદાયક છે, અને તેજ, પદ્મ તથા શુકલ લેશ્યા સગતિપ્રાપક છે. જેનુ વર્ણન પ્રથમ ભાગમાં અપાઇ ગયું છે, તેમ છતાં સ ંક્ષેપમાં ફરી જાણી લઇએ.
૧. કાપેાત લેશ્યામાં મરનાર પહેલી નરકમાં જશે.
૨.
તીવ્રતર કાપેાત લેસ્યામાં મરનારને માટે બીજી નરક છે. ૩. કઈક કાપાત અને કઈક નીલ વૈશ્યાના માલિકને માટે ત્રીજી નરક.
૪. નીલ લેશ્યાના માલિક ચેાથી નરકના અતિથિ છે.
૫. કંઇક નીલ અને કંઈક કૃષ્ણ લેફ્સામાં મરતા માણુસ પાંચમી નરકે જાય છે.