________________
૧૪૦
શ્રી ભગવત્તી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
વિતંડાવાદી, ડંડા ઠંડીના યુદ્ધો કાઈ કાળે પણ નાબુદ થઇ શકતા નથી. આમાં કેવળ આપણી અજ્ઞાનતા જ મુખ્ય કારણ છે. માટે જ કહેવાયું છે કે
' दुनिया खूबसुरत है हमें जीना आया नहि, हर चीज में नशा भरा है हमें पीना आया नहि' ।
આ બધા વાદિવવાદા મટાડવા માટે જ સાપેક્ષવાદ અમૃત તુલ્ય છે. આગળ કહેવાતા સાતે આત્મામાં આ દ્રવ્યાત્મા સદૈવ સ્થિત છે.
(૨) કષાયાભા—
આત્માના અનંત જ્ઞાનાદિ ગુણા સ્વાભાવિક હોવા છતાં પણ તે ગુણા દબાઈ જાય છે અને પેાતાના સ્વકીય પર્યાયાને બદલે પરકીય પર્યાયેાની જ્યારે વૃદ્ધિ થાય છે ત્યારે તે ‘કષાયાત્મા’ કહેવાય છે, જેમાં કષાયે અક્ષીણ અને અનુપશાંત હાય છે. (૩) યાગાત્મા –
મન વચન તથા કાયાને ચેાગ કહેવાય છે, અને જ્યાં સુધી આત્માની સયેાગી અવસ્થા છે ત્યાં સુધી તે આત્માના માનસિક વાચિક તથા કાયિક વ્યાપારા અવિચ્છિન્નપણે ચાલુ જ ડાય છે. માટે તે ત્રણેના વ્યાપારવાળે આત્મા ચેાગાત્મા કહેવાય છે.
(૪) ઉપયેગામા—
જીવનું લક્ષણ ઉપયાગ છે. પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દન આ પ્રમાણે જ્ઞાન દનના ઉપયાગ આત્માને