________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૯
૧૨૭
આઠ વર્ષ આછા થવાના કારણે કહ્યું છે. કેમકે દીક્ષાગ્રહણ આઠ વર્ષ વીત્યા પછી કરવામાં આવે છે. ( છ વર્ષ અને ત્રણ વર્ષોંની ઉંમરના અતિમુક્તક તથા વૈરસ્વામીની દીક્ષાની વાત તે સથા ગૌણ હોવાથી સૂત્રકારે તેની નોંધ લીધી નથી. )
દેવાધિદેવની જઘન્ય સ્થિતિ મહાવીરસ્વામીની અપેક્ષાએ ૭૨ વર્ષીની અને ઋષભદેવની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી ૮૪ લાખ પૂની છે.
ભાવદેવાની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરાપમની છે.
તેમની વિપુણા માટેની વકતવ્યતા :
ભગવાને ફરમાવ્યું કે, ‘ભવ્ય દ્રવ્યદેવ, નરદેવ તથા ધર્મ દેવ વૈક્રિય લબ્ધિસ...પન્ન મનુષ્યા અને તિર્યં ચ પચેન્દ્રિયા પોતાની વૈક્રિય શક્તિથી એક તથા અનેક રૂપની વિકણા કરવા શક્તિમાન છે. જ્યારે એક રૂપની વિધ્રુણા કરે છે ત્યારે એકેન્દ્રિય, એઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરીન્દ્રિય અને પંચેન્દ્રિય જીવના રૂપનુ નિર્માણ કરી શકે છે અને અનેક રૂપ કરવા હાય તેા એકેન્દ્રિયથી પચેન્દ્રિય સુધી જીવાના સંખ્યાત—અસંખ્યાત રૂપા પાતાની સાથે સંબદ્ધ કે અસંબદ્ધ સરખા કે અણુસરખા વર્ણાદિથી યુક્ત વિકુ॰ણા કરે છે અને તેમ કરીને તેઓ ઈચ્છાનુસાર પેાતાનાં કાર્યો કરે છે.
દેવાધિદેવા યદ્યપિ વિકુ॰ણા કરવા માટે પૂર્ણ સમર્થ છે તથાપિ સČથા કૃતકૃત્ય હાવાથી કોઇ દિવસ વિકા કરતા નથી, કરી નથી અને કરશે પણ નિહ.
ભાવદેવા એક અથવા અનેક રૂપે કરે છે.