________________
- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મેળવે છે, એટલે કે તીર્થકર બને છે. આનાથી સ્પષ્ટ છે કે મનુષ્ય અથવા તિર્યંચ ગતિના છ મનુષ્ય અવતારને પામી શકે છે. પણ તીર્થકર બની શકતા નથી. દેવગતિમાંથી પણ વૈમાનિકથી યાવત્ સર્વાર્થસિદ્ધ દેવ સમજવા. જ્યારે નરકમાં પહેલી ત્રણ નરક સમજવી. ભવનપતિ, વ્યંતર કે જ્યોતિષી દે તીર્થકર બનતા નથી. (૫) ભાગદેવ–
ભાવવા માટે પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા પદ અનુસાર જાણી લેવું. પાંચે દેવની સ્થિતિ સંબંધી વકતવ્યતા
ભવ્ય દ્રવ્યદેવની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ પાપમની છે. કેમકે અન્તર્મુહૂર્તના આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચે દેવેમાં ઉત્પન્ન થાય છે. જ્યારે ઉત્તરકુરુ આદિ યુગલિકેની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પાપમની છે અને નિયમા દેવલેકના જ મહેમાન છે.
| નરદેવ બ્રહ્મદત્ત ચક્રવર્તીની અપેક્ષાએ જઘન્યથી ૭૦૦ વર્ષની અને ભરતની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી ૮૪ લાખ પૂર્વની સમજવી.
ધર્મદેવની જઘન્ય સ્થિતિ અપ્રમત્ત સંયમના કારણે અન્તર્મુહુર્તની અને પ્રમત્ત સંયમીની એક સમયની છે, કેમકે જેમનું આયુષ્ય અન્તર્મુહૂર્તને શેષ હોય અને ચારિત્ર લીધું હેય તે દૃષ્ટિએ જઘન્ય સ્થિતિ ફલિતાર્થ થાય છે. જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ દેશનપૂર્વ કેટિની છે, તે તેટલા આયુષ્યવાળા જીવેના ચારિત્ર-ગ્રહણની અપેક્ષાએ સમજવી અને પૂર્વકેટિમાં જે દેશનતા (એટલે કંઈક કમ) જે કહ્યું છે તે પૂર્વકેટીમાં