________________
(૧૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તે દેવની ઉત્પત્તિ માટેની વક્તવ્યતા :
હે પ્રભે ! ભવ્ય દ્રવ્યદેવે પિતાના વિદ્યમાન ભવને ત્યાગ કરીને કયાં અવતરે છે?” આ પ્રશ્ન છે.
જવાબમાં પ્રભુએ કહ્યું કે “તે નરક યાવત્ પંચેન્દ્રિય મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી પરંતુ તેમનામાં દેવભવ સ્વભાવતઃ ભાવી હોવાના કારણે ચારે નિકાયના ગમે તે દેવલોકમાં જન્મે છે.
નરદેવે મનુષ્ય કે તિર્યંચમાં જન્મતા નથી પરંતુ વિષય વાસનામાં રચ્યાપચ્યા રહેવાથી નરકગતિમાં જાય છે. યદિ તેઓ મુનિવેષ સ્વીકારે તે ભાવદેવમાં જન્મે છે પરંતુ ગૃહસ્થવેષમાં નિયમા નરક છે. અને સાતે ય નરક તેમના માટે ઉઘાડાં છે. - ધર્મદેવ(મુનિઓ તથા સાધ્વીઓ)ને માટે નિયમા દેવગતિ જ છે. કેમકે દેવાયુના બંધવાળાને જ ચારિત્રની પ્રાપ્તિ શક્ય છે. દેવનિમાં પણ વૈમાનિક યાવત્ સર્વાર્થસિદ્ધ વિમાન છે.
ભાવસંયમીને માટે ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ દેવક નથી જ્યારે કેટલાક ધર્મદેવે કર્મોને ક્ષય કરી મેક્ષમાં પણ જાય છે. જ્યારે દેવાધિદેવેને મેક્ષ સિવાય બીજે ક્યાંય પણ જન્મ નથી. ભારદે ઍવીને પૃથ્વીકાયાદિમાં જન્મે છે અને અસુકુમારથી લઈ ઈશાન દેવલેક સુધીના દેવે પણ પૃથ્વીકાયમાં જન્મી શકે છે. તેમની સ્થિતિ આદિનું વર્ણન :
કેવળ ધર્મદેવની સ્થિતિ જઘન્યથી એક સમયની છે. (શુભ ભાની પ્રાપ્તિ પછી જ મરણ પામે છે.) અને ઉત્કૃષ્ટ સ્થિતિ