________________
શતક ૧૨ મું : ઉદ્દેશક–૫
૭૩ મૃષાવાદ- અદત્તાદાન-મૈથુન અને પરિગ્રહમાં કેટલા વર્ણ-ગંધરસ અને સ્પર્શ હોય છે?' જવાબમાં ભગવંતે કહ્યું કે, “પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શની વિદ્યમાનતા પ્રાણાતિપાતાદિકમાં હોય છે.”
બધાંય દૂષણોથી રહિત જીવનું લક્ષણ જેમ ઉપયોગ છે તેમ પુદ્ગલ દ્રવ્યનું પણ લક્ષણ બતાવતાં જૈન શાસને કહ્યું કે affઘરઘરાવતઃ પુરા:” અર્થાત્ જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વિદ્યમાનતા અવશ્યભાવિની છે તે પુગલ છે. એટલે કે પરમાણુથી લઈને મોટા સૂક્ષ્મ કે બાદર સ્કમાં આ ચારેય હોય છે.
પ્રાણાતિપાદિમાં જ્યારે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વિદ્યમાનતા સ્વીકાર્ય છે માટે તેમનાથી થતું કર્મબંધન અર્થ અહિ સંગત રહેશે. તેથી તે પદોને અર્થ “પ્રાથપરવળ ' આદિ ન કરતાં પ્રાણાતિપાત-મૃષાવાદ–અદત્તાદાનમિથુન અને પરિગ્રહથી ઉપાર્જન કરેલાં કર્મો તથા પ્રાણાતિપાતદિને જનક (ઉત્પાદક) ચારિત્ર મેહનીય કર્મ લેવાનું છે. કેમકે તે કર્મના ઉદયથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની તીવ્રતા– તીવ્રતરતા કે તીવ્રતમતાને લઈને પ્રાણાતિપાતાદિ કાર્યોમાં જીવાત્માની પ્રવૃત્તિ હોય છે. એ પ્રમાણે મૃષાવાદના જનક કમને અથવા મૃષાવાદ વડે જન્ય કર્મને, માલિકની નહિ આપેલી વસ્તુનું આદાન કરવું તે અદત્તાદાન છે, તેનાથી જન્ય કર્મને અથવા તેના જનક કમ ને, અબ્રહ્મ(મિથુન)થી જન્ય કર્મને અથવા તેના જનક કર્મને, અને પરિગ્રહ જન્ય કે જનક કર્મને ઔપચારિક રીતે પ્રાણાતિપાતાદિ કહે છે, અને કર્મ માત્ર પુદ્ગલ હોવાથી તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વિદ્યમાનતા