________________
૧૦૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩
કે અત્તરની ભરેલી વાવડીએમાં સ્નાન પણ કર્યાં છે. કેમકે અસંખ્યાત કે અગણિત વર્ષાનું પલ્યાપમ હેાય છે અને દશ કોડાકોડી પલ્યાપમનુ એક સાગરોપમ હોય છે, એટલે કે એક કરાડ પ્રત્યેાપમને એક કરોડ પલ્યેાપમ સાથે ગણતા એક કેાડાકોડી હેાય છે. આવા દશ કોડાકોડી સમજવા. દેલાકના એક જ અવતારની દેવી ગણી શકાતી નથી તેા પછી દેવલાકના અનંત ભવામાં દેવીએ સાથેના ભોગવિલાસા કાણુ માપી શકે? તેવી રીતે નરકાવાસામાં ત્રણે પ્રકારની વેદનાએ પણ અનંતી વાર અને અનંતપ્રકારે ભોગવી છે. વનસ્પતિમાં આ જીવ અન'તીવાર છેદાયા, ભેદાયેા, કપાયા, બફાયા અને લાયા છે. વિકલેન્દ્રિયમાં ખીજાના પગ નીચે કચડાઇને કે બીજા પ્રકારે પણ અનતી અન તીવાર વિના મેાતે મર્યાં છે. તે પછી એક ભવ માટેનાં અત્ય૫ સુખા કે દુ:ખા તથા ભોગવિલાસે માટે શા સારુ રાજી કે નારાજ થતા હશે ? આત્ત ધ્યાન કરતા હશે ?
થેાડીક વિચારધારાને તેજ કરીએ અને એકાંતમાં બેસીને આત્માને સમજાવીએ કે હે જીવાત્મન્ ! તે પોતે જ હીરાની બગડી જેવી ચમકદાર, મેાતીના પાણી જેવી દેદીપ્યમાન, પરવાળાં જેવાં હેાઠ, નખ અને પગનાં તળિયાંવાળી, કપૂરની ગેાટી જેવી ઉજળી, ગુલામના અત્તર જેવી સુગ'ધે ભરેલી મલ, મૂત્ર, વિષ્ટાચરબી-પિત્ત-કફ-લાહી આદિની દુર્ગંધથી સર્વથા રહિત, માખણના પિંડ જેવી મુલાયમ શરીરવાળી, કમળનાં પાંદડાં જેવી વિશાળ આંખોવાળી, લવીંગ જેવી પાતળી કમરવાળી, શરીરનાં અંગોપાંગમાં કોઈ પણ જાતની ખોડખાંપણ વિનાની તેમજ ભાગ્ય અંગામાં રતિમાત્ર પણ ફ્ક ન પડે તેવી, હૈયાના અતૂટ રાગવાળી, આયુષ્યપર્યંત ચરણસેવા કરનારી, એક નહિ પણ