________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૭
૧૦૫ શાશ્વત માનવાનું યુક્તિયુક્ત છે. વિતંડાવાદ, તર્કવાદ કે અનુમાનાદિ વિવાદોથી સંસારનું સત્ય સ્વરૂપ જાણી શકાય તેમ નથી, માટે જ અરિહંતેનું શાસન અજોડ હોવાથી સૌને માન્ય છે, કેમકે તેમનું શાસન જ હેવરાવરજિસસ....'
જીવમાં નિત્યત્વ પણ સ્વાભાવિક રહેલું હોવાથી જીવાભાનું સ્થાનાન્તર, રૂપાન્તર કે અવસ્થાન્તર શક્ય બને છે. એકાંત અનિત્ય માનવામાં તેની સિદ્ધિ બનતી નથી.
(૪) કર્મોની બહુલતા :
જીની નિત્યતા માન્યા પછી તે જમાં કર્મોની બહુલતા ન માનીએ તે સંસારની ચારે ગતિઓમાં પરિભ્રમણ સંભવી શકે તેમ નથી, અને પરિભ્રમણ તે છે જ. ત્યારે જ તે આજના વિદ્યમાન સંસારી જીવના માથા ઉપર અનંત ભૂતકાળ વ્યતીત થયે છે અને જાતિભવ્ય કે અભવ્ય જીવના માથા ઉપર અનંત ભવિષ્યકાળ રહે છેઆવી સ્થિતિમાં કર્મોની અલ્પતા જ માનવામાં આવે તે લાખ-કરડ–સંખ્ય કે અસંખ્ય ભવની રખડપટ્ટીની સંગતિ થઈ શકે નહિ. માટે સિદ્ધાત્માઓને છેડીને બીજા અનંતાનંત જે કર્મોની બહુલતાવાળા છે અને રહેશે. (૫) જન્માદિની બહુલતા :
કર્મોની બહુલતા માન્યા પછી જન્માદિની બહુલતા પણ માન્યા વિના ચાલી શકે તેમ નથી. અન્યથા સત્ યુગમાં જન્મીને કરેલાં કર્મોના અનુસારે કલિયુગમાં અસાતાદિક છે. શી રીતે ભેગવાશે? બીજાના પગમાં ઘુસાડેલે કાંટો ૯૦ ભવ પછી બુદ્ધદેવના પગમાં શી રીતે શુ? રાષભદેવજીના શાસનમાં બાંધેલું નીચ. શેત્રીય કમ મહાવીરસ્વામીને કેટલાયે