________________
શતક ૧૨ મુઃ ઉદ્દેશક-૭
૧૦૩
બંનેના સંચાગ થતાં માનવસૃષ્ટિ તૈયાર થઇ અને આ પ્રમાણે આખાયે સંસાર રચાયા; પરંતુ બ્રહ્માથી ઉત્પાદિત આ સૃષ્ટિને પેાતે સંભાળવા માટે અશક્ત રહ્યા ત્યારે વિષ્ણુએ આનાં રક્ષણ ભરણુ તથા પાષણની જવાબદારી પેાતાના માથે લીધી. અને ઘણા કારણેા ભેગા થયા ત્યારે શકરજીએ સંસારના સહાર કર્યાં. તે કારણથી લેાકના ઉત્પાદક બ્રહ્મા છે. ” પરંતુ આ બધી વાર્તામાં કેવળીભગવંતા કહે છે કે, લેાક કોઈનાથી પણ ઉત્પાદિત ન હોવાના કારણે શાશ્વત છે, ત્યારે જ તા લેકાકાશના પ્રતિપ્રદેશમાં અનાદિ કાળથી જીવાની વિવિધ પ્રકારની ગતિ-આગતિ તથા જન્મ-મરણ સત્યાય બની શકશે.
(૨) લેાકની અનાદિતા :
જેની આદિ હાય તેને જ અત હાય છે.’ આ ન્યાયથી બ્રહ્માએ યદિ સસારને સન્મ્યાં હોય તેમ માનવામાં આવે તે અંત સમયે બ્રહ્માંડના અનંતાનંત જીવા શુ અજીવરૂપમાં પરિમિત થશે ? અજીવ થઇને પણ તે કયાં જશે ? પૃથ્વી ઉપર રહેલા અસ`ખ્યાત પતા, નદીઓ, મહાનદીઓ, પત્થરા, ઝાડા, કૂવાઓ, વાવા, તળાવેા, કૂતરાઓ, ભૂંડા, કાગડાઓ, નારકા, દેવા, સમુદ્રો, ખાડીએ આદિ અનંત પદાર્થા ભગવાનના પેટમાં શી રીતે સમાશે ? અનંતાનંત જીવાના સંહાર કરીને પણ ભગવાન કચો ફાયદો મેળવશે ? તથા સાવ મૂર્ખ માણુસ પણ પેાતાના પુત્ર કે દત્તક પુત્રને મારતા નથી તે પછી શંકરના હાથે થતા સંહારને ઉદાસીન ભાવે જોનાર વિષ્ણુની દયા કાં રહેશે? ઈત્યાદિક પ્રશ્નોના જવાઞા કોઈની પાસે છે જ નહિ.
માટે સંસારભરના દેવા દેવેન્દ્રો નાગકુમારે બ્રહ્મદેવ,
અસુરેન્દ્રો દ્વારા પૂજિત છે. પાદપીડ જેમની, અહિંસા-સંયમ