________________
શતક ૧૨ મું: ઉદ્દેશક–૫ માયાના પર્યાયે :
૧. માયા–કપટ, અજ્ઞાન, અવિઘા.
૨. ઉપધિ–જેનાથી દુર્ગતિ પ્રાપ્ત થાય અથવા જે માણસને ઠગવે છે તેની પાસેથી સ્વાર્થ સાધતાં પહેલાં નમ્રતા બતાવીને પછી ઠગવું.
૩. નિવૃતિ–જેને ઠગવે છે તેને પહેલાં આદર દે, વિશ્વાસમાં લેવો અને પછી ઠગ.
૪. વલય–વ્યક્તિ તથા સમષ્ટિ(સમાજ)ને ઠગવા માટે, લૂંટવા માટે કે તેના ગજવા ખાલી કરાવવા માટે પિતાની ભાષાને વક અને ગૂઢ બનાવવી.
૫. ગહન–જેની સાથે ઠગાઈ કરવી છે તે માણસને ઠેઠ સુધી અંધારામાં રાખવું અને આપણી માયાજાળની ખબર પડવા દેવી નહિ.
૬. નૂમ–બીજાને ઠગવા માટે નીચ-અસભ્ય અને અવ્યવહાર્ય માર્ગ લે અથવા બ્રહ્મા પણ ન જાણી શકે તેવી ગુપ્તતા (પોલીસી, માયામૃષાવાદ) રાખવી.
૭. કલ્ક–જીવવધાદિ પાપનું સેવન કરીને પણ બીજાને ઠગે.
૮. કુરૂપ–નિદિત અસામાજિક કાર્યો કરીને, કરાવીને પણ બીજાને ઠગે અને પિતાને સ્વાર્થ સાધી લે.
૯ જિબ્રતા–બીજાને ઠગવા માટે વિશેષ પ્રકારે મેહુચેષ્ટા કરવી. - ૧૦. કિલિબષ–દેવ જેવા મનુષ્ય જીવનમાં પણ સ્વાર્થ