________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
પ્રશ્નોત્તર ઃ—જ્ઞાનાવરણ, દનાવરણ આદિ આઠે કર્માં ચાર સ્પવાળાં હાય છે?
૮૮
આ કર્માંના ઉદય તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ હાય છે. ત્યારે જીવાત્માની ૧૮ પ!પસ્થાનકમાં વિશેષ પ્રવૃત્તિ હાય છે. અને પુનઃ કર્માની પરંપરા વધે છે. આવી સ્થિતિમાં જે ભાગ્યશાળી અરિહંત વીતરાગ દેવા પ્રત્યે શ્રદ્ધાળુ બનશે તેઓને ચારિત્ર માહનીય કા ઉપશમ થશે તેમ તેમ બાકીનાં કર્મોના ઉદય પણ પ્રાયઃ કરી નિષ્ફળ થશે. એટલે કે નવાં કર્માનુ ખ ધન અટકી જશે અને તેમ થતાં પુરૂષાથી અનેલા આત્મા એક દિવસ કર્માંનાં બધાંયે મૂળિયાંને સમૂળ નાશ કરી કેવળજ્ઞાન મેળવશે.
કૃષ્ણલેશ્યા માટે જવાબ આપતાં ભગવતે કહ્યું કે, દ્રવ્ય લેશ્યાની અપેક્ષાએ આઠ સ્પ હાય છે. અને ભાવલેશ્યા તા આત્મપરિણામ સ્વરૂપ હોવાથી વર્ષાંઢિરહિત હાય છે. દ્રવ્યલેશ્યા પુદ્ગલાના આલંબનવાળી હાવાથી પૌલિકી છે જ્યારે ભાવલેશ્યા આત્મિક છે માટે વર્ણાદિક રહિત છે. એ જ પ્રમાણે સમ્યગ્દષ્ટિ, મિથ્યાર્દષ્ટિ, ચક્ષુદની, અચક્ષુદČની, અવિધ દર્શીની, કેવળદની, પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, આહારાદિ ચારસ’જ્ઞાવર્ણાદિ રહિત છે. જીવના આન્તર્ પરિણામની અપેક્ષાએ એ ભાવે। અમૂત હાવાથી વાંઢિરહિત કહેવાયા છે. મનેયાગવચનયેાગ ચાર સ્પર્શવાળા છે, જ્યારે ખાદર પરિણામી કાયચેાગ આઠ સ્પવત છે.
છ દ્રબ્યામાંથી પુદ્ગલાસ્તિકાય જ મૂત એટલે રૂપી છે. તેથી વાંઢિ સહિત છે અને બાકીના પાંચ અમૃત' હોવાથી વર્ણાગ્નિ રહિત છે.