________________
શતક ૧૨ મુ' : ઉદ્દેશક-૬
ગ્રહણની અશુભતા શા કારણે છે ?
યદ્યપિ ગ્રહણ જેવી વસ્તુ જૈન શાસનને માન્ય નથી માટે તે સબંધી કરાતા વ્યવહાર સમ્યગ્દૃષ્ટ નથી પણ મિથ્યાર્દષ્ટ જ છે, છતાં પણ વ્યવહારમા ના લાપ સમાજને તથા ધર્મને હાનિકો હોઈ શકે છે. તેથી જે ગામમાં તમે રહેતા હેાય ત્યારે તે ગામમાં તે વ્યવહારને માન્ય કરીને પણ તે પ્રમાણે વવામાં નુકસાન નથી. અન્યથા મિથ્યાત્વીએનું અપમાન અને જૈન શાસનની નિંદા થવાના પ્રસંગેા ઘણીવાર ઉપસ્થિત થાય છે. ધાર્મિક `ક જીવન પણ તેવું ન હેાવુ જોઇએ જેથી જીવનના પ્રત્યેક પ્રસ`ગે વિસંવાદિતા અને સમાજમાં વૈર-વિરાધ ઊભા થાય.
૯૫
જ્યાતિષની દૃષ્ટિએ ગ્રહણ:
આકાશમાં અસંખ્ય તારાઓમાંથી જે વધારે પ્રકાશિત છે તે નક્ષત્ર તારાઓ છે, જેમની સંખ્યા ૨૭ની છે અને તેમની બાર રાશિએ બની છે એટલે સવા બે નક્ષત્રની એક રાશિ છે.
ગમે તે ક્ષેત્રમાં માણસ જ્યારે જન્મે છે, તે સમયે આકાશમાં જે નક્ષત્ર અને રાશિ ઉદિત હેાય તે અનુસાર જાતક (જન્મ લેનાર)નું નામ રાખવામાં આવે છે.
પ્રતિદિન એક એક નક્ષત્રને ભાગવતા ચદ્ર લગભગ ૨૭ દ્વિવસે બારે રાશિ ઉપરનું પેાતાનું ભ્રમણ પૂરૂ કરે છે. જાતકની જન્મ-પત્રિકામાં ને રાશિ ઉપર ચંદ્ર હોય અથવા ખેાલાતાં નામના આદિ અક્ષરની જે રાશ હેાય છે તે રાશિ તે જાતકની કહેવાય છે. તે રાશિથી પહેલી, ત્રીજી, છઠ્ઠી, સાતમી, દશમી, અને અગિયારમી રાશિ પર અને શુક્લ પક્ષમાં તેનાથી વધારે બીજી, પાંચમી, તથા નવમી રાશિ પર ચંદ્ર હાય છે ત્યારે