________________
શતક ૧૨ મુંઃ ઉદ્દેશક–પ
૭૫ ૮. ચાંડિક્ય–કોધમાં આવીને રૌદ્ર આકાર ધારણ કરે. એટલે કે વિશેષ પ્રકારના ક્રોધદયમાં માનવનું મુખ–આંખહેઠ-હાથ આદિ શરીરના અવયવે દાનવ જેવા થાય તે.
ભંડન-ડંડા આદિ સાધનેથી બીજાને મારવાની તૈયારી કરવી અથવા ગાલીપ્રદાન કરીને લડવું તે.
૧૦. વિવાદ–પરસ્પર વિરુદ્ધ વચન વ્યવહાર કરે તે. માનના પર્યાય :
૧. માન–ચારિત્ર મેહનીય કર્મના કારણે ઉત્પન્ન અભિમાનને “માન” કહેવાય છે અને રેષ તેને પર્યાય છે.
૨. મદ– દુર્ષત્ર” (ટીકાકાર) અર્થાત્ પૂર્વભવીય વીયતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાન્તરાયના ક્ષયેપશમના કારણે, શુભનામ કર્મ પ્રકૃતિ, ઉચ્ચ નેત્ર કે શુભ વેદનીય કર્મના ઉદયકાળે જીવાત્માને જે હર્ષોન્માદ થાય છે તેને “મદ” કહે છે. શરાબપાન, અફીણના કસુંબા કે ભાંગ પીવાથી જે ઉન્માદ થાય છે તેના કરતાં ભૌતિક વસ્તુઓથી Brya ual Hell I am all in all, and you are nothingall વૈકારિકભાવ જાગતાં “બધી વાતે હું જ છું તે ઉન્માદ જાગી જાય છે. તેવી રીતે પૂર્વના પુણ્યોદયે મળેલી સારી વસ્તુઓને કારણે પણ માણસને ઉન્માદ જાગે છે, વધે છે, અને સંસારના સ્ટેજ પર છાતી કાઢીને બેફામ વતે છે.
૩. દ–દતતા (ટીકાકાર) “ટ ર ગ્રુષોનોઃ ” “દg” ધાતુથી દત્ત શબ્દ બન્યું છે જે હર્ષ અને મેહનના અર્થમાં પ્રયુક્ત છે. હર્ષને અર્થ ઉપર જણાવી ગયા છીએ જ્યારે મેહનને અર્થ “ગર્વ થાય છે. રિતિ-સtfમતિ