________________
७८
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સાધવા માટે પિતાની શક્તિ અને પ્રવૃત્તિ કિબિષ અર્થાત બહારથી સાકરના ગાંગડા જેવી અને અંદરથી હલાહલ ઝેર જેવી બનાવીને બીજાને ઠગે.
૧૧. આદરણ–ઠગવા ગ્ય માણસ સાથે પ્રારંભમાં લેવડ–દેવડમાં સચ્ચાઈ રાખી તેને વિશ્વાસમાં લીધા પછી બરાબર છેતરવું.
૧૨. ગૃહન–ઠેઠ સુધી પોતાના અભિપ્રાયને બીજે જાણું ન જાય તેવી રીતે પિતાના ચહેરાને, ભાષાને, આકારને ઠાવકે રાખ.
૧૩. વંચનતા–બીજાને ઠગવા માટેના વિચાર કરતાં રહેવું.
૧૪. પ્રતિ કંચન–સામેવાળાની સરળ અને સત્ય ભાષાને પણ પિતાની વાફાલમાં લપેટીને છેતરવું.
૧૫. સાનિયેગ–પિતાની વાછટાથી ગ્રાહકને સારે માલ દેખાડીને ખરાબ સડેલે માલ પકડાવ.
આ પ્રમાણે ૧૫ પર્યાથી યુક્ત માયામાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને ચાર સ્પર્શ રહેલા છે.
લેભ કષાયની વક્તવ્યતા અને પર્યાયઃ
ચારિત્ર મેહનીય કર્મના કારણે લોભ કષાયને ઉદય થાય છે અને લેભ લાલચમાં ફસાયેલે માણસ ચારિત્રહ કર્મનો બંધક છે. લેભ એ સામાન્ય છે જ્યારે શેષ તેના વિશેષણે છે અર્થાત્ લેભમાં ફસાવવા માટેનાં કારણે છે.
3, ઈ –પ્રદાર્થJત્રને મેળવવાની ઈચછા લે છે