________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૨
૩૭ રહે તે સારું છે.” આનું કારણ આપતાં ભગવંતે કહ્યું કે,
જે જીવે - સઘર્માન-મનુષ્યાવતાર પામીને પણ જેઓ અધમ્યખાન-પાન, રહેણી કરણ અને ભાષા વ્યવહારમાં તત્પર રહેવાથી.
સદાન-સમ્યફકૃત અને સમ્મચારિત્ર વિનાનું જીવન જીવનાર હોવાથી. | સર્ષેષ્ટા-સમ્યકકૃત અને સમ્યફચારિત્ર પ્રત્યે શ્રદ્ધા વિનાના અને ધાર્મિક જનતા તથા તેમનાં સદનુષ્ઠાનમાં જરા પણ રસ વિનાના હેવાથી.
સઘઘાથી ધર્મ અને ધર્મના પ્રસંગોને વિકૃત કરી પાપભાષા બોલનારા.
માર્ગોની ધાર્મિક વ્યવહારનો સર્વથા અ૫લાપ કરીને હિંસા અસત્ય–ચેરી–મૈથુન અને પરિગ્રહ રૂ૫ અધર્મને જ ધર્મ તરીકે માનનારા.
વધર્મરાજી દેવ, ગુરુ, ધર્મના પ્રત્યે રાગનું દેવાળું કાઢી જૂઠા પ્રપંચી ખુશામતીયા અને લબાડ માણસને ચાહનારા.
ધર્મદૂતાવારી-અધર્મી આચાર-વિચારમાં જીવન પૂર્ણ કરનારા.
સઘનીવવા-જેનાથી ભયંકર પાપ બંધાય તેવા વ્યાપાર અને વ્યવહાર કરનારા હેવાથી.
–આ પ્રમાણે આઠેય પ્રકારના છ ઊંઘતા રહે, સૂતા રહે તે જ સારું છે. જેથી ચરાચર સંસારમાં રહેલા