________________
શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૪
સ્કંધની વ્યાખ્યા
" प्रायो ग्रहणदानादि व्यापारसमर्थरूपत्व अथवा वर्णादिसतोः सूक्ष्मबादरपरिणामपरिणति रूपत्वं [ આ તદ્દન દીપીકા ૨૨૮ ]
मत्त्वबद्धत्त्वयोः
,,
स्कंघस्य लक्षणम् ”
'
चतुःस्पर्शादिमत्त्वे सति सूक्ष्मपरिणाम परिणति रूपत्वं सूक्ष्मस्कंधस्य लक्षणम् " [ આ તદ્દન દીપીકા ૨૨૯ ]
૬૧
" अष्टस्पर्शादिमत्त्वे सति सूक्ष्मपरिणामपरिणति रूपत्वं बादरस्कंधस्य लक्षणम्' [ આહુ તદ્દન દીપિકા ૨૩૦ ]
..
એટલે કે પરમાણુ કોઇનાથી લઈ શકાતા નથી, કોઇને આપી શકાતા નથી. સ્કંધ લઈ શકાય છે, અને આપી શકાય છે. અથવા સૂક્ષ્મ કે માદર રૂપે રહેલા હાય તે સ્કંધ કહેવાય છે.
ચાર સ્પર્શો અને સૂક્ષ્મ પરિણામવાળા હોય તે સૂક્ષ્મ સ્કંધ છે અને આઠ સ્પર્શ તથા ખાદર પરિણામવાળા હાય તે ખાદર સ્કંધ કહેવાય છે. ગમે તેટલા પરમાણુઓના સૂક્ષ્મ સ્કંધ અતીન્દ્રિય–અચાક્ષુષ હાવાથી તે સૂક્ષ્મ છે જ્યારે માદર પરિણામને પામેલા સ્કંધ જ ઇન્દ્રિયગ્રાહ્ય હોવાથી ચાક્ષુષ છે.
સૂક્ષ્મ કે માદર જે નામકની પ્રકૃતિના ભેદમાં છે તે અહીં સમજવાની જરૂર નથી કારણ કે કર્મની સત્તા તા ચૈતન્યશક્તિસમ્પન્ન જીવાત્માને હાય છે, જ્યારે સ્કધા અજીવ છે માટે સૂક્ષ્મ પરિણતિને ભરેલા સ્કંધા જ સૂક્ષ્મ સ્કંધ અને બાદર પરિણતિને ભરેલા સ્કા ખાદર સ્કધ સમજવાના છે.