________________
૭૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પ્રદેશની સાથે તેમને બાંધ્યાં છે. અન્ય અન્ય ગ્રડણ રૂપે તેમને પિષિત કર્યા છે, પૂર્વ પરિણામમાંથી અન્ય પરિણામ રૂપે તેમને પરિણત કર્યા છે, સ્થિર કર્યા છે, જીવાત્માએ પિતે તે પુદ્ગલેને પિતાના પ્રતિપ્રદેશમાં પ્રવેશ કરાવ્યું છે તથા સંલગ્ન અને અભિસમન્વાગત એટલે રસાનુભૂતિની અપેક્ષાએ પ્રાપ્ત કર્યા છે, ઔદારિક શરીરને યોગ્ય તે પુદ્ગલેનો રસાનુભવ કર્યો છે અને નિર્જીર્ણ અર્થાત્ ક્ષીણ રસવાળા કર્યા છે, માટે કહેવાય છે કે આ પગલિક પરાવર્ત છે, આ પૌગલિક પરાવર્ત છે.
વૈકિય શરીરમાં રહેલે જીવ વૈકિય શરીરના નિર્માણને રોગ્ય પદગલ દ્રવ્યને વૈકિય શરીરરૂપે ગ્રહણ–બદ્ધ-સ્કૃષ્ટવિહિત–પ્રસ્થાપિત–નિવિષ્ટ- અભિનિવિષ્ટ આદિ કર્યા છે. યાવત શ્વાસે છૂવાસ સુધી સમજવું. બધાં પુદ્ગલ પરાવર્તે કરતાં કિય પગલ-પરાવર્તે અલ્પ હોય છે. તેના કરતાં ભાષા પુદ્ગલ પરાવર્તે અનંતગણુ છે.
મન:પુદ્ગલ પરાવર્તે તેનાથી વધારે છે. શ્વાસેવાસ પશવ તેનાથી પણ વધારે છે.
દારિક પરાવર્તે અનંતગુણ છે. તૈજસ્ તેનાથી પણ અનંતગુણ છે. અને કાશ્મણ પરાવર્તે તેનાથી પણ અનંતગુણા છે.” ભગવ તની વાણીને પ્રશંસતા ગૌતમસ્વામીએ કહ્યું કે, હે પ્રભુ! આપની વાણું સત્ય ને યથાર્થ છે.'
આ
શતક ૧રને ચોથો ઉદ્દેશ પૂર્ણ
કર્યું