________________
- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ નામે બલદેવે જન્મ લીધે છે અને મહાવીરસ્વામીને આત્મા તે ખાનદાનમાં ક્યારે જન્મે છે તે જાણે છે? જ્યારે વાસુદેવને પિતા પુરુષવેદના અતિરેકમાં વર્તતે હતો ત્યારે પિતાની પુત્રી સાથે સંસારની માયા માંડ્યા પછી તેની કુક્ષિમાં જન્મ ધારણ કરે છે અને તામસિક પુદ્ગલ પરાવર્તમાં જન્મ લેતા ત્રિપૃષ્ઠ વાસુદેવ (૧૮ મા ભવને મહાવીર સ્વામીને આત્મા) મરીને સાતમી નરકે જાય છે. માટે જ કહેવાયું છે કે જે જે જીવાત્માને જે સમયે નિયાણપૂર્વક બાંધેલા શુભાશુભ કર્મોને ભેગવવાનાં હોય છે ત્યારે પુદ્ગલ પરાવર્ત પણ તે રીતે જ પોતાની મેળે સમજાઈ જાય છે. આપણા જીવનના જ પ્રતિસમયનાં ઉદાહરણે ઉપર ખ્યાલ કરીએ તે ઉપરની વાત સહજ સમજાઈ જશે.
જે ખોરાક આપણે ખાઈએ છીએ તે બધાય ખેરાકમાંથી લેડી બનતું નથી કેમકે લેહીને બનવા માટે જે પુગમાં લાયકાત હોય છે તેમાંથી જ લેહીનું નિર્માણ થવા પામશે. પછી તે ખાધેલે ખેરાક દૂધ હોય, મલાઈ, મેવા, મિષ્ટાન્ન હોય કે ફરસાણ હોય તેમાંથી રસ બનશે અને તે રસમાંથી બહુ જ
ડાનું લેહી બને છે. બાકીને બધો એ ખોરાક મળ-મૂત્ર, પરસેવ, કફ, નખ, વાળ આદિ દ્વારા બહાર ફેંકાઈ જવા પામશે. લેહમાંથી લાયકાતવાળા પુદ્ગલે જ યાવત્ શુકમાં પરિણત થશે. સારાંશ કે બધા એ પુદ્ગલે બધા એ કામમાં આવતા નથી. તેવી રીતે અનંતાનંત પુદ્ગલે પણ જીવાત્માને માટે કામમાં નથી આવતા, પણ પિતાના શરીરની રચના આદિની લાયકાતવાળા સૂક્ષ્મ પુદ્ગલે જ જીવાત્મા ગ્રહણ કરે છે જે શુભાશુભ કર્મો ભોગવવામાં સહાયક બને છે.
ગૌતમસ્વામીએ પૂછયું કે, “હે પ્રભે! પુદ્ગલ પરાવત