________________
શ તક ૧૨ મુ* : ઉદ્દેશક-૪
૫૯
કે અનંત વાત એટલા માટે જાણવા લાયક છે જે વિના માણસ માત્રનું જ્ઞાન અધૂરૂ અને સદ્દિગ્ધ, વિપરીત કે અનિણું યાત્મક જ રહેવા પામે છે. આનાથી આત્માની ીજી કમજોરી કેાઈ નથી.
સંસારમાં સમ્યજ્ઞાન કરતાં મિથ્યાજ્ઞાનનાં સ્થાનકે ઘણાં હાય છે, અને તેના પ્રચારકો પણ ઘણા હેાય છે. તે કારણે તેમની જાળમાં ફસાયેલેા માણસ કાં તે પૂર્વગ્રહની ગાંઠમાં ખંધાય છે કાં સથા અજ્ઞાન અથવા વિપરિત જ્ઞાનના ચક્રાવે ફસાઇને મેળવેલા દેવદુલ ભ મનુષ્ય અવતારને ખારો ઝેર બનાવે છે. આ કારણે સમ્યાન પ્રાપ્ત કરવા માટે અતિદેવાની દ્વાદશાંગી સિવાય બીજું એક પણ સાધન નથી.
એક બે ત્રણ ચારથી લઈ અનંતાન ંત પુદ્ગલાના અન ત સ્કાને આ સંસારમાં આપણે સૌ પ્રત્યક્ષ કરી રહ્યા છીએ. એક ઈંટ પણ કેટલાય પુદ્ગલ પરમાણુઓના સ્કંધ છે. અને અસંખ્યાત ઇંટોના બનેલેા દશ કે ખાર માળના મંગલા પણુ પુદ્ગલ સ્કંધ કહેવાય છે. આપણું શરીર- હાથ-નાક—આંખકાન અને વાળ આદિ બધાયે અગણિત પરમાણુઓના બનેલા પુદ્ગલ સ્કધા છે. આપણે જે આહાર કરીએ છીએ તે પણ અગણિત પુદ્ગલ સ્કંધો છે અને ખાધેલા ખારાક વિદ્યા-મૂત્રપરસેવા આદિ દ્વારા બહાર કાઢીએ છીએ અને શરીરમાં શેષ રહેલા લેાહી માંસ, હાડકાં, ચરખી, મજા અને શુક્ર ધાતુમાં પણ અગણિત પુદ્ગલ પરમાણુઓ રહેલા છે, જેમના ઉપકારથી આપણે જીવિત રહીએ છીએ અને એક દિવસે અનંત પુદ્ગલ પરમાણુઓનું બનેલુ આપણું શરીર-પરમાણુઓના સ્મુધ અનંત લાકડારૂપ પરમાણુ સ્કામાં બળીને રાખમાં પરિણત થાય છે. દશ માળના મકાનમાં અનંત પુગલ સ્કધા ભેગા