________________
૫૬
-
-
-
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૨૦) અવીચિ—કેઈની સાક્ષીમાં, લેવડ–દેવડમાં, દાન પ્રસંગમાં, અસત્ય બોલનાર અહીં જન્મે છે, ત્યાં પર્વત ઉપર નારકોને ચઢાવીને નીચે ફેંકવામાં આવે છે | (૨૧) અય પાન–શરાબપાન કરનાર તથા સમરસ પીનારા આ નરકમાં આવે છે, ત્યાં તેમને નીચે પટકી તેમની છાતીને યમદૂતે પગથી દબાવી ગરમાગરમ ગજવેલને રસ પીવડાવે છે.
. (૨૨), ક્ષારકર્દીમ–પોતે અધમ આચારવાળે હોવા છતાં અમિતી બનીને બીજા મહાપુરૂષનું અપમાન કરે છે, તેને અહીં.ઊંધે માથે લટકાવીને મારવામાં આવે છે.
(૨૩) રક્ષેગણભજન–જે પુરૂષે યજ્ઞમાં પુરૂષને હોમ કરે છે અને સ્ત્રીએ નરપશુઓનું માંસ ખાય છે, તેઓ આ નરકભૂમિમાં જન્મીને યમદૂતવડે માર ખાય છે.
(૨૪) શૂલપ્રેત—અને મારીને તેમના રમકડાં બનાવીને તેમને દુઃખ આપે છે, તેઓ નરકમાં પણ તેવી જ વેદના ભેગવે છે.
(૨૫) દંદશક–ઘણુ ક્રૂર સ્વભાવવાળા. થઈને બીજા જીવોને મારનારાઓને નરકમાં પાંચસ્થા ન બુખવા સર્પો તેમને ઘણું હેરાન કરે છે
(૨૬) અવટ નિધન બીજા ને ખાડામાં, કેઠી આદિમાં પૂરે છે, તેમની પણ મરકમાં આવ્યા પછી અધી દશા થાય છે.