________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વિચાર કરે કે–
(૧) મેળવેલું આ શરીર ભાડાના મકાન જેવું છે, માટે મારે ગમે ત્યારે પણ બદલવું પડશે જ.
(૨) આજે, કાલે કે વર્ષે જે વસ્તુ મારી નથી તેના માટે મારે આટલે બધે મેહ રાખવાનું શું પ્રજન?
(૩) શરીરને માટે બધું ય કરવા છતાં પણ આ શરીર નાશવંત છે, રોગીષ્ટ છે, આંખોને ન ગમે તેવી ગંદકી અને દુર્ગધથી ભરેલું છે, અને અમૃત જેવા ભેજન-પાનને પણ વિષ્ટામૂત્ર-પરસે-કફ-પિત્ત અને વાયુમાં પરિણમિત કરનારું છે.
(૪) જ્યારે મારે આત્મા સર્વત્ર સ્વતંત્ર હવાથી ભક્તા છે અને શરીર ભગ્ય છે. ભાગ્ય એટલે ભેગવવાનું અને ભેગવાતું શરીર એક દિવસ જીર્ણ-શીર્ણ થવાથી ભેગવવા લાયક નહિ રહેનારૂં; માટે મારા પૂર્વભવનાં પુણ્યકર્મોને સર્વનાશ થાય તેવી પરતંત્રતા મારે શા કામની ?
(૫) લેહીને સંબંધ ધરાવનાર યાવત્ માતાપિતા પણ જીવાત્માના હાડવૈરી બની શકે છે. પરંતુ જ્ઞાન અને વિદ્યાને સંબંધ ધરાવનાર તીર્થંકરદેવે, ગણધર ભગવંતે, આચાર્યો અને પરમ પવિત્ર મુનિરાજો અપરાધીઓના પણ શત્રુ બનતા નથી. માટે તેમના બતાવેલા મોક્ષમાર્ગને આશ્રય લઈ હું
મારા આત્માના હિત માટે કંઈક કરું.” એવી પવિત્ર ભાવના રાખી તદનુસારે જીવન ઘડવામાં મને પિતાને કે સંસારવ્યવહારને પણ હાનિ થઈ શકતી નથી.
(૬) આહાર, વિહાર અને નિહારની નિયમિતતાને કારણે જીવમાત્ર તંદુરસ્ત બન્યો રહે તેવી પવિત્ર ભાવનાથી જ