________________
૪૦
- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પ્રભે! જીવેને દક્ષતા મળે તે સારું કે પ્રમાદ–આલસ્યની પ્રાપ્તિ થાય તે સારૂં?” - જીવેને આશ્રયીને પ્રભુએ જવાબ આપતા ફરમાવ્યું કે “ કેટલાક ને દક્ષતા મળે તે સારું છે, અને કેટલાકને આલસ્યની પ્રાપ્તિ થાય તે સારું છે. જે જીવ ધર્મને અનુસરનારા, ધમ્યભાષા બેલનારા, ન્યાયમાર્ગને અનુસરનારા અને પચ્યો હોય તેઓ દક્ષ બને તે સારું છે અને તેનાથી વિપરીત વૃત્તિના માનને માટે આલસ્યદેવના ઉપાસક બનવામાં જ સારું છે.”
પિતાનામાં અને પિતાનાં સંતાનમાં દક્ષતા–હોંશિયારી આવે તેમ સૌ કઈ ઈચ્છે છે, જ્યારે આલસ્યને કેઈપણ ઈચ્છતું નથી. જ્યારે ભગવાન મહાવીર સ્વામી જેને આત્મકલ્યાણને સામે રાખીને તે જીવે પાપથી બચે, રાગદ્વેષ-કલેશ અને કંકાસથી બચે તે માટે અધાર્મિક આદિ માનવાની દક્ષતાને નકારી કાઢે છે.
હવે આપણે દક્ષ અને દક્ષતાને તાત્વિક અર્થ વિચારીએ. (૧) વિવિતરિત્ર તાક્ય (ઉત્તરા૦ ૪૯) (૨) શાળાનવન્વિતારી રક્ષ: (ઓપ. ૫)
.
(છવા. ૧૨૨) ( ૩ ) શીઘવારી : (અનુયાગ. ૧૭૭) (૪) માશુવારિત તવ (આવશ્યક. ૩૪૬)
ઈત્યાદિ આગમીય વચનેથી એક જ ભાવ જણાય છે કે પિતાને શિરે આવેલાં કાર્યોને શીઘ્રતાથી કરે તે દક્ષ કહેવાય છે.