________________
૨૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કહેતે હોય કે “મારા જે બીજે કઈ પણ શ્રીમંત નથી, દાનેશ્વરી નથી, વ્રતધારી નથી, ક્રિયાકાંડી નથી, વિદ્વાન નથી, વક્તા નથી, તપસ્વી નથી, રૂપાળ નથી, ખાનદાન નથી, તેમ જ પિોલીટીકલ પણ નથી. એટલે જે કંઈ છે તે હું પિતે એક છું, મારા જે બીજે કઈ નથી.”
( ३ ) मानो जाति आदि गुणवान् अह एव इति मननंअवगमनं गम्यते वाऽनेनेति भावः (ઠાણા) ૧૯૩)
(૪) માન: અતિ પ્રત્યવહેતુ: ( ઉત્તરાધ્યયન ર૬૧) ( ५ ) मानः जातिकुलरूपबलादिसमुत्थो गवं: ।
(આચાઇ ૧૭૦) અર્થાત્ જાતિ, કુલ, લાભ, ઐશ્વર્ય, બળ, રૂ૫, તપ અને જ્ઞાન આદિમાંથી અહં સંજ્ઞા પ્રગટે છે, જેના કારણે પિતાને મળેલી વિજલીના ચમકારા જેવી, નદીના પ્રવાહ જેવી, હાથીના કાન જેવી ચંચલ દ્ધિ સમૃદ્ધિ આદિની પ્રશંસા કરવામાં જ દિવસને મોટો ભાગ પૂર્ણ કરે છે. આ બધું માન કષાયના પાપે થાય છે, જે અઢાર પાપસ્થાનકમાં સાતમું પાપ છે. (૩) માયા કષાય:
અનુભવી ગાચાર્યો તે એમ કહે છે, “માનરૂપી અજગરને નાથવામાં કંઈક પ્રયત્ન કરે પડતે હશે, પરંતુ માયા–નાગણ તે બહુ જ અસાધ્ય હેવાથી ભલભલા ગી અડોગી–પંડિત-મહાપંડિત આદિને પણ પિતાની જાળમાં