________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૨
૩૩ સ્વાભાવિક છે, જેમાં કોઈ જાતને ફરક પડે નહિ તેને સ્વાભાવિક કહે છે. અભવ્યસિદ્ધિક-અભવ્ય જીને સ્વભાવ જ એ છે કે તે મનુષ્ય-અવતાર મેળવે, આર્યદેશ મેળવે, આર્યકુળ મેળવે તે પણ કોઈ કાળે તેમનાં હૈયાં ધર્મની આરાધના કરવા માટે તૈયાર થતા નથી. કદાચ દેવગતિનાં સુખે ભેગવવા માટે કે મનુષ્ય અવતારમાં રાજા મહારાજા થવા માટે દીક્ષા લે તે પણ ભાવથી કેરા ધાકેર હોવાને કારણે “જૈન”ને પ્રાપ્ત કરવા માટે સ્વપ્નમાં પણ તૈયાર થઈ શકતા નથી. કોરડુ મગને સ્વભાવ જ એ છે કે તેના માટે હજાર મણ લાકડાં કે પણ બાળી નાંખીએ તે યે તેમાં નરમાશ આવતી નથી. જેમ પુષ્કાવાવમાં મગશૈલ ન ભીંજે.', ગધેડે ગમે તેવાં સ્વપ્ન સેવે કે મારે શિંગડાં હોય તે સારૂં! પણ કુદરતની આગળ તેનાં સ્વને શી રીતે ફળશે? માટે આવાં બીજા ઉદાહરણમાં પણ જવાબ એક જ છે કે ભવસિદ્ધિકે પોતાના સ્વભાવથી મોક્ષમાં જાય છે અને અભવસિદ્ધિક તથા પ્રકારને સ્વભાવ ન હોવાના કારણે મેક્ષમાં જતા નથી. જીથી સંસાર રિક્ત થશે?
જયંતી શ્રાવિકા ફરીથી ભગવાનને પૂછે છે કે, હે પ્રભે! તથા પ્રકારના સ્વભાવને લઈને આજે કાલે, ભવાંતરે કે અનંત ભવે પણ યદિ જીવાત્માએ મેક્ષમાં જશે તે સંસારવતી બધાયે ભવસિદ્ધિકે મેક્ષમાં ગયા પછી સંસાર ખાલી થાય? જવાબમાં પ્રભુએ ફરમાવ્યું કે “હે શ્રાવિકે! આ તમારે અર્થ સમર્થ નથી, વ્યાજબી નથી; કેમકે અનંતાનંત જીથી ભરેલે આ સંસાર કેઈ કાળે પણ ખાલી થઈ શકે તેમ નથી. જીવની અનંતાનંતતા પહેલા ભાગમાં જોઈ લેવી. છતાં પણ એક ઉદા