________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૨
૩૧ ભામાં પણ ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, પુગલાસ્તિકાય કે કાળ દ્રવ્યને ચમત્કાર રહેલું છે, નહીં કે ઈશ્વરનો !
ચૈતન્યની જેમ ભવસિદ્ધિપણું પણ જીવમાં સ્વાભાવિક છે. ભવસિદ્ધિક એટલે? તે જાણું લઈએ. સ્તવનમાં આપણે ગાઈએ છીએ કે, “સિદ્ધિ નિવાસ લહે ભવસિદ્ધિ તેમાં શું પાડ તમારે? તે ઉપકાર તમારે વહીએ જે અભવ્ય સિદ્ધને તારે, ઓ પ્રભુજી એલંભડે મત ખીજે.” ત્યારે સમજવાનું એ છે કે ભવસિદ્ધિક એટલે શું ? (૨) મ: ઉત્તિર્થસ્થrsણી મા સિદ્ધિ મળ: (રાજ. ૪૭) (૨) મ સિદ્ધિWarsણી વસદ્ધિ: મયઃ (પ્રજ્ઞા) ૩૯૩) (३) भवैः सख्या तैरसंख्या तैरनन्ते ; सिद्धिर्यस्याऽसौ भव्यः
(પ્રજ્ઞા) ૫૧૩) (४) भवा भाविनी या सिद्धिः निवृत्ति येषां ते भवसिद्धि का:
(ઠાણ. ૩૦) " [ અલ્પ પરિચિત શબ્દકોષ : ભાગ-૪] ઉપરના સૂત્રાશેથી જાણી શકાય છે કે, જે જીવ આજે, કાલે, બે-ત્રણ કે પાંચ ભવે, સંખ્યાતા અસંખ્યાતા કે અનંતાભ પણ સિદ્ધિ મેળવશે તે ભવસિદ્ધિક કહેવાય છે. આનાથી વિપરીત અભવ્યસિદ્ધિકે હેાય છે, જે કઈ કાળે અને કોઈની સહાયતાથી પણ મેક્ષ મેળવી શકવાના નથી.
આંબાના ઝાડ ઉપર રહેલી કેરી સમય આવતાં પિતાની મેળે જ ઝાડ ઉપર જ રહ્યા રહ્યા પાકે છે, જ્યારે કૃત્રિમરૂપે પકાવવાનાં નિમિત્ત મળતાં તે કેરી - દિવસ વહેલી પાકી