________________
૨૧
શતક ૧૨ મું: ઉદ્દેશક-૧ કંઈ નથી, છતાં પણ માનવની પાસે જેમ જેમ પૈસે અને સત્તા વધતાં જાય છે, તેમ તેમ તે માનવ સૌથી પહેલે દેવગુરુને વંદન-નમન કરવાનો મળે અવસર ઑઈ નાંખે છે. અર્થાત્ સંસારભરનાં બધાંય કામ કરવા માટે તેની પાસે સમય છે. પણ અરિહંતદેવની પૂજા-આરતિ વગેરે કરવા જેટલે સમય અને પંચ મહાવ્રતધારી ગુરુદેવના ચરણે માં બેસીને તત્ત્વજ્ઞાન સમજવા જેટલે સમય તેમની પાસે હેતે નથી. માટે જ પોતે પિતાના શ્રીમુખે કહેતે રહે છે કે, સાહેબ ! આ સંસારની માયામાં ફસાયેલું હોવાથી પૂજા-પાઠ અને ધર્મધ્યાન શી રીતે કરું?”
(૨) માનઃ અર્વપરિણામઃ
(જીવાભિગમ સૂત્ર : ૧૫)
પૂર્વભવના કરેલા માનકષાયના ઉદયથી અથવા પ્રાપ્ત થયેલા ભૌતિક પદાર્થોથી ઉદીરિત (ઉદી) કરાયેલા માનકષાયને લઈ માનવજીવનમાં ગર્વિષ્ઠતાના પરિણામ થાય તેને માન કહે છે. “જળ : a frtતીય પુનિત જવ:” ગર્વ શબ્દની આ વ્યુત્પત્તિમાં “” ધાતુ તુદાદિ ગણુને લે જેને અર્થ છે બીજાનાં સત્કાર્યોને, બીજાની મોટાઈને, વિદ્વત્તાને, પુણ્યકર્મિતાને ગળી જવાં. આવા ગર્વના પરિણામેના મૂળમાં માનકષાય રહેલે છે. એની વ્યાખ્યા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે આ પ્રમાણે કરી છે “મરતો જોડા નાતીતિ કરન માનઃ સારાંશ કે મારા જે કે મારા જેવાં કાર્યો કરનારે બીજો કેઈપણ નથી. આવા અહંકારી ભાવે માન કષાયને કારણે થાય છે. માટે આ ગર્વિષ્ઠ અહંકારી માણસ જ્યારે સડક ઉપરથી જતું હોય છે ત્યારે સૌ કોઈને પ્રત્યક્ષ અનુભવ થાય છે કે તે ચાલતું હોય જાણે છાતી ફુલાવતે ચાલે છે, અને અંદરના હૈયાથી જાણે