________________
વિવેચન |
( [ ૩૫ વખતે રસ્તા પર શું ચાલે છે? એ દેખાય એવું હોય તે પણ તમને તેનું જ્ઞાન થાય ખરું?
માટે એ વાત તો મગજમાંથી નીકળી જ જવી જોઈએ કે જેટલી વસ્તુ દેખાય તેટલી જ વસ્તુ માનવી અને આપણને ન દેખાય કે ઇંદ્રિથી ન જાણું શકાય તેટલા માટે તે વસ્તુ નથી.
' આમ ઇંદ્રિયોની શક્તિની એવી મર્યાદા જાણ્યા પછી જે દેખાય એ જ માનવું. ઇંદ્રિથી જાણી શકાય તે જ માનવું. આ આગ્રહ રાખે તે બેવકૂફાઈજ કહેવાય ?
હજી એ પણ સાથે સાથે વિચારી લો કે, જેટલા પદાર્થો વિદ્યમાન છે તેટલા બધા આપણી ઇંદ્રિથી જાણી શકતા નથી. તેમજ કેટલાક પદાર્થોને આપણું ઇંદ્રિય સાચી રીતે જાણી પણ શકતી નથી.
એથી માત્ર ન જાણવામાં આવે તેથી જ વસ્તુ નથી એમ પણ નહીં અને જેવી રીતે જાણવામાં આવે તેવી જ રીતે વસ્તુઓ હોય છે તેમ પણ નહીં. . શાસ્ત્રીય ભાષામાં કહીએ તે પ્રત્યક્ષમાં પણ ભ્રમ હોય છે ભ્રમ અટલે વસ્તુ જેવી છે તેવી ન દેખાવી અને જેવી નથી તેવી દેખાવી
ધ રે કે, તમને ખૂબ તાવ આવ્યો હોય તેવે વખતે તમે તમાર થી થડા તાવવાળાને હાથ લગાડશે તે, પહેલે કહેશે કે, તમને તાવ છે. પણ તમને તે થોડા તાવવાળાનું શરીર ઠંડુ લિ થશે.
ત્યારે શું તે વખતે સામેનાનાં શરીરમાં તાવ નથી? છે જ. થર્મોમીટર મૂકે એટલે તરત ખ્યાલમાં આવે !