________________
૧૩૨ ]
પણ જ્યાં સુધી મિથ્યા આગ્રહુ ન જાય વાતા સમજમાં આવવી અહુ મુશ્કેલ છે.
[ શ્રી સિદ્ધપદ્મ
ત્યાં સુધી આવી
“ શુ કર્મો ઈશ્વરે બનાવ્યા છે ?
તમારી જેમ કેટલાક બિચારાએ એમ સમજે છે કે, સૌથી પહેલાં તે કંઇક હોવુ જ જોઇએ. અને તેમાંથી જ બધુ પેદા થાય. અનાદિથી કઇ હોય એવું માની શકતા નથી તેથીજ તેએ ઇશ્વરને જગતના કર્તા માની લે છે.
જેથી તેઓ (હિન્દુ દશ નકારા) તે એમ પણ કહી શકે કે પહેલા' આત્મા હતા અને પછી ઇશ્વરની ઇચ્છાથી કર્માં લાગ્યા. પણ ઈશ્વર કતૃત્વવાદમાં કેવા કેવા દેખા આવે છે. તેની ચર્ચા તા આપણે આગળ કરી જ ગયા છીએ.
વળી જેને ઇશ્વરની ઇચ્છાથી કર્યો લાગ્યા છે તેને મુકિત માટે પ્રયત્ન પણ શું કરવાના ? ઇશ્વરની ઈચ્છા તેવા ખરાખ કર્માં લગાડવાની કેમ થઈ ? ઈશ્વર શા માટે ભકતાની ઈચ્છા થતાંની સાથે ખરાબ કર્મો પાછા લઈ લેતાં નથી ?
જગતમાં કેટલાય એવા છે કે જે ઈશ્વરમાં માનતા નથી તે શું ઇશ્વર સમજ્યા વગર જ તેવા કર્મો તેને લગાડયા કે જેનાથી તે આત્મા તેવા કમ પેદા કરનાર ઇશ્વરને પેાતાને પણ ન માને ?
આ બધા પ્રશ્નાના જ્યારે જવાબ લેવા જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે આ બધુ... ઈશ્વરે સયુ છે. એમ માની લેવાથી કોઈ પ્રશ્નના અંત આવતા નથી અને ખીજા અનેકાનેક નવા પ્રશ્ના પેદા થાય છે. વળી ઇશ્વરને જગતના કર્તા માનીએ. આત્માને તેણે જ પેદા કર્યાં, કાં પણ તેણે જ પેદા કર્યા અને આત્માને કમના સંબંધ પણ તેણે જ