________________
૫૦૮ ]
[ શ્રી સિદ્ધપદ
હોય તે પણ તેની સ્થિતિ એછી કરી નાંખે છે. પ્રશ્નઃ—તા શું બાંધેલુ કમભોગવ્યા વિના જ આમાથી બ્રુટું પડી જાય છે?
Minde
જવાબ: ના, કેવલી સમુદ્ધાતની આખી પ્રક્રિયા સમજશેા ત્યારે ખબર પડશે કે ખાંધેલું કમ ભાગવ્યા વિના છુટતુંજ નથી. પણ આત્મા કેવલી સમુદ્ધાત દરમ્યાન એવી ગાઠવણ કરે છે કે જેથી અલ્પ કાળમાં વધારે કર્મો ખપી જાય. એક અગરબત્તી પૂરી સળગી જાય પછી બીજી સળગાનવામાં આવે ને પછી ત્રીજી. આમ કરવાથી એક પડિકાની અગરબત્તી કલાકા સુધી ચાલે પણ એક જ સાથે આખું પડીકુ` દેવતામાં પધરાવી દેવામાં આવે તે પાંચ જ મિનિટમાં મધી અગરબત્તી બળીને ભસ્મ થઈ જાય. કાઇ પણ અગરબત્તીની રાખ તેા મળ્યા વિના થતી જ નથી પણ કેટલી બારમાં રાખ થઇ જાય તેને આધાર આપણે એક સાથે કેટલી અગરબતી સળગાવીએ છીએ તેના પર છે. આવી રીતની ગોઠવણુ કરવા માટે જ કેવલી સમુદૂધાત કરવામાં આવે છે.
આ કેવલી સમુદ્ઘાતની ક્રિયા માત્ર આઠ સમયની જ છે. તેમાં પ્રથમ સમયે આત્મા જે દેહમાં જ્યાં હોય છે ત્યાંથી ઉપર અને નીચે પેાતાના દેહના જેટલી જ પહેાળાઇના આત્મપ્રદેશેાને બહાર કાઢે છે જેથી લેાકના એક છેડાથી બીજા છેડા સુધી એક દંડની રચના થાય છે. બીજા સમયે કપાટની રચના થાય છે એટલે કે તે જે ઉપર અને નીચે લેાકના બે છેડાને અડીને રહેલ લાંખા ફ્રેંડમાંથી જ બંધ *ખાટના બારણા જ જાણે ન ખૂલતાં હાય તેવી રીતે તેજ ઢંડમાંથી પૂર્વ અને પશ્ચિમ દિશામાં આત્મપ્રદેશે ફેલાય છે; અને લેકના અંત સુધી પહોંચે છે. ત્રીજે સમયે તે જ પૂર્વ અને પશ્ચિમ દિશામાં ખુલ્લા કપાટ જેવા રહેલા આત્મ