Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Kasturchand Zaveri

View full book text
Previous | Next

Page 536
________________ વિવેચન ] [ ૫૧૫ તે આવશ્યક છે. કારણ કે એના ઘણા અર્થામાંથી એક એવે પણ અર્થ છે કે કેવલી સમુદ્ઘાત કરવા માટે કેવલી ભગવતાના જે ઉપયાગ છે તે અ વ કરણ છે. આ આવકરણ દ્વારા કમે{ ઉન્નય આવલિકામાં નાંખવામાં આવે છે. આવ કરણ પણ અંતઃમુહૂત કાળ પ્રમાણ જ હોય છે. અને પછી તરત જ કેવલી સમુદ્ધાતના આરંભ થાય છે ચેાગાની ચ'ચલતા આમ પ્રથમ આવ કરણ અને તે પછી કેવલી સમુઘાત અને ત્યારપછી સિદ્ધિગતિની સાધનામાં મહત્ત્વની દશા આવે છે, અયાગી દશા....આ અયાગી દશા એટલે જ ૧૪ મુ’ગુણુસ્થાનક, અને શૈલેશી દશા. આ ચૌદમા ગુણસ્થાનકને છેડીને કાઈ પણ ગુણસ્થાનક એવું નથી જ્યાં મન–વચન અને કાયાના ચેાગના વ્યાપાર ચાલુ ન હોય. જ્યાં સુધી ચેાગ રહે ત્યાં સુધી કાઁખંધ થવા ને જ. ચેગ ભલે ત્રણમાંથી કાઇ પણ હોય. મનયેાગરૂપ હાય. વચનયેાગરૂપ હોય કે કાયયેાગરૂપ હોય પણ તે ત્રણે ય ચોગ દરમ્યાન આત્માના પ્રદેશેામાં ઓછુ કે વધારે કંપન તા ચાલવાનું જ. આ કંપન ચાલે ત્યાં સુધી આત્મા કર્માથી ખરડાવાના જ. આ જ ભગવતી સૂત્રમાં અનંત લબ્ધિનિધાન ગણધર ભગવંત પૂ. ગૌતમસ્વામીજી મહારાજા વીરવ માન સ્વામીને પ્રશ્ન પૂછે છે; 'હે ભગવંત! કેવલીભગવ ંતે જે આકાશપ્રદેશમાં વ્યાપીને હાથ રહ્યો હોય ત્યાંથી ઉઠાવીને પાછા તેટલા જ આકાશપ્રદેશમાં વ્યાપીને રહે તેવી રીતે હાથને પાછા સ્થાપી શકે ? ભગવંતે જવાખમાં ફરમાવ્યું છે કે આ ‘અર્થ સમર્થ

Loading...

Page Navigation
1 ... 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554