________________
પર૦ ]
[ શ્રી સિદ્ધપદ
આકારવાળા હાય છે તેથી જ તેમનુ અવગાહના ક્ષેત્ર પણ નિયત હાય છે.
જુના જમાનામાં ગોળને માટલામાં રાખતા. ઘણી વખત એવુ થઇ જતું કે અંદર ગાળ એવા સઘન બની જાય કે તેને બહાર કાઢી ન શકાય. ત્યારે તે માટલાને તેડી નાંખવામાં આવે. તે વખતે ઘડાની એક ઠીકરી પણ ગેાળને લાગેલી ન હોય તે.” પણ ગાળ ખરાબર ઘડાના સસ્થાન જેવા અનેલેા દેખાય છે.
આવી રીતે તકીયામાં રૂ ખુબ ઠાંસી ઠાંસીને ભરવામાં આવે અને પછી ધીમે રહીને કેાઈ તેનુ ઉપરનું કાપડનું અસ્તર કાતરથી કાંપી નાંખે તે ય અંદરનું દબાયેલું રૂ તકીયાના આકારનું જ થઇ જવાનું,
આવી રીતે આ શરીરવાળી દશામાં જ આત્મપ્રદેશ ધનરૂપ થઈ ગયા હેાવાથી શરીરના જેવા જ આકાર ત્યાં થઈ જાય છે.
કલ્પના ખાતર કલ્પના કરી શકાય કે કાઇ માણુસના આકારનુ એક પેાલુ' પુતળુ તૈયાર કરે પછી તેમાં સારી રીતે ઘન કરીને રૂ ભરે. પછી તે પુતળાના ઉપરના ભાગને ખોલી નાંખી તેમાંથી રૂ બહાર કાઢે અને તેના જેવા આકાર લાગે તેવે આકાર સિદ્ધના આત્માના હાય છે.
આત્મા અરૂપી પદાર્થોં હાવાથી તેને આકાર નથી તેવું માનવું ખાટું છે. કારણુ અરૂપી પદાર્થીને રૂપ-રસ–ગ ધ અને સ્પર્શ ન હાય તેવી તેની વ્યાખ્યા છે પણ સસ્થાન ન હોય તેવી વ્યાખ્યા કાઇએ કરી નથી. કારણ અરૂપી એવા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું પણ લેકના જેવુ જ સંસ્થાન શાસ્ત્રમાં કહેલું છે. વળી