________________
વિવેચન ]
[ પર
ગ
દ્રાક્ષ તૈયાર થાય છે તે ઋતુમાં કાગડાની ચાંચમાં થાય છે એમાં દોષ ઋતુને નથી, ફળના નથી પણ દોષ માત્ર કાગડાની ચાંચના જ છે. તેમ તત્વમાં રસ ન આવે તે દોષ આપણી પોતાની જાડી બુદ્ધિના સમજવો. સૂક્ષ્મ બુદ્ધિવાળા આત્મા તો અહીં પ્રશ્ન કરે મુક્તિમાં જતા આત્મા તે સાત રન્તુ જ દૂર જાય છે અને પરમાણુ તે એક સમયમાં ચૌદ રજ્જુ દૂર જાય છેતા બનેની ઝડપમાં કેાની ઝડપ વધારે ? અને જો આત્માની ગતિ વધારે હાય તેા આત્મા સાત રજ્જુથી આગળ કેમ જતા નથી ?
આવી શકા સૂક્ષ્મ બુદ્ધિવાળાને થાય પણ સરળ પિરણામી આત્મા આના જવાબ મળે કે તરત તેના સ્વીકાર કરે પેાતાના આત્માને હષથી ભરે.
હવે સમજો, પુદ્દગલે ચૌદ રાજલેાકનુ અંતર કાપ્યું અને મુક્તિમાં જતાં આત્માએ સાત રાજલેાકનું અંતર કાપ્યું' એ વાત સાચી પણ તેથી એવું નક્કી ન થાય કે આત્મા કરતાં પુદ્દગલની ગતિ વધારે હતી.
તમારી આગળની શંકા જ ખાટી છે કે ‘ગતિ ઓછી ન હતી તેા આત્મા ત્યાં કેમ અટકી ગયા ?’આત્મા પેાતાની ગતિને નાશ થવાથી લેાકાત્રે અટકી ગયે છે તે વાત જ ખાટી છે. સાચી વાત તેા એ છે કે પુદ્દગલ કે જીવ કાઇ પણ પદ્માની ગતિ ધર્માસ્તિકાયની સહાય વગર થતી નથી. અને લેાકની મહાર ધર્માસ્તિકાય છે નહીં તેથી આત્મા ત્યાં અટકી જાય છે અને ત્યાં સ્થિતિ પરિણામ પેદા થાય છે ને પૂર્વના ગતિ પિરણામ નાશ પામે છે. જેમ તળાવમાં અને માછલા એક જ સરખી ગતિએ દોડતા હાય પણ નદીની લંબાઇ પ્રમાણે ગતિ કરનાર મૂળ–મુખ દ્વાર સુધી ગતિ કરી શકે જ્યારે પહોળાઇ