________________
વિવેચન ]
[૧૯ નથી પણ તેવું કઈ પણ સંસ્થાન સિદ્ધના જીવને હતું નથી. એ વાત ન રહે ન હસે સૂત્રો વડે સ્પષ્ટ થાય છે. કવિઓએ તેમને સ્તવનમાં “નિરંજન નિરાકાર તરીકે સ્તવ્યા છે તેથી પણ તેમને આકાર કે સંસ્થાન નથી તેવું લાગે છે.
પણ આટલી વાત પરથી જ નિર્ણય લે રેગ્ય નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે સિદ્ધના આત્માઓને કોઈ સંસ્થાન નથી હતું તેમ નહીં પણ “અનિત્યંભૂત સંસ્થાન હોય છે. આ “અનિત્યંભૂત” શબ્દનો અર્થ સમજશે એટલે તમારી શંકા દૂર થશે. “ઈદં” શબ્દ સંસ્કૃતમાં સર્વનામ તરીકે છે. તેને અર્થ છે. “આ તેના પરથી શબ્દ બને છે ઇન્વેભૂત.” ઈર્શ્વભૂત શબ્દનો અર્થ થાય છે. આવા પ્રકારને પામેલું..અને “ઈથંભૂત” શબ્દની પહેલાં નિષેધવાચી અન” ઉમેરાય છે. જેથી શબ્દ બને છે “અનિત્યંભૂત.” અનિત્થભૂત” સંસ્થાન એટલે આવા પ્રકારને પામ્યું છે એવું વિધાન જે આકારને અંગે ન થઈ શકે તેવું સંસ્થાન કે આકૃતિ. - તમને પ્રશ્ન થવાને કે આવા પ્રકારનું સંસ્થાન છે તેવું વિધાન જેના અંગે ન થઈ શકે તે અનિત્યંભૂત સંસ્થાન. આવા પ્રકારનું એટલે કેવા પ્રકારનું...? .
પુદગલના જે ગળ-લાંબા-વર્તુલ આદિ સંસ્થાને છે તે, અને જીવના કર્મના ઉદયથી સમચતુરસ, ન્યોધ-સાદિ વામન-કુન્જ અને હંડક એ ૬ સંસ્થાને હોય છે તે પ્રકારના. આનાથી ભિન્ન પ્રકારનું સંસ્થાન સિદ્ધના જીવને હોય છે માટે તેઓ “અનિત્યંભૂત” સંસ્થાનવાળા કહેવાય છે. પણ સંસ્થાનવિહીન-આકારવિહીન નથી કહેતા. પણ