________________
વિવેચન ]
[૫૧૭ નિરોધ કરે છે, પ્રતિ સમય મને દ્રવ્યના વ્યાપારને અસં
ખ્યાત ગુણહીન કરતા જાય છે. આવી દ્રવ્યમનો નિરોધની પ્રવૃત્તિ પણ અસંખ્યાત સમય સુધી ચાલે છે. સર્વ જઘન્ય મનોયોગથી પણ ઓછા મનોયોગ
અહીં આટલી વધુ વિચારણું કરી લેવાની જરૂર છે કે સામાન્ય રીતે જેને સર્વજઘન્ય મનાયેગી કહેવાય છે તેના કરતાં પણ સૂક્ષ્મ મનાયેગ કેવલીઓને યોગનિરોધ વખતે હોય છે.
આમ વિચારતાં તે એમ સિદ્ધ થાય છે કે કેવલીભગવંતે દ્રવ્યમયેગને રેધ કરે છે ત્યારે સર્વજઘન્ય મનોવેગી કરતાં પણ ઓછા મનેયેગવાળા હોય છે છતાં ય સર્વજઘન્યમનાયેગી તરીકે તેમની ગણત્રી ન કરતાં તરત જ પર્યામિ પૂર્ણ કરેલ સંજ્ઞી પંચેન્દ્રિયને જ કેમ જઘન્ય મનેયેગી કહ્યા ? આનું એક સમાધાન એ છે કે જેમ તૂટી રહેલે ઘડે પણ જ્યાં સુધી સંપૂર્ણ તૂટ્યો નથી, તૂટવાની ક્રિયામાં છે ત્યાં સુધી ઘડે તે કહેવાશે પણ ઘડા તરીકેનું કેઈ કાર્ય કરી શકતું નથી, જેમ બુઝાઈ જતે દી દીવા તરીકેનું કેઈ કાર્ય ન કરી શકે છતાં ય દી તો કહેવાય જ છે. તેમ કેવલીભગવંતે જે વખતે દ્રવ્યમયેગને રેધ કરી પર્યાપ્ત માત્રના મનોગથી હીન માગવાળા બને છે ત્યારે તે મનોવેગ મ ગનું કાર્ય કરવામાં સમર્થ નથી છતાં ય તે વિખરાઈ જતાં પુદ્ગલે મનગના જ છે. માટે તેને મનેતે કહે જ પડે. એટલે એ વાત સિદ્ધ થાય છે કે મનેયેગ તરીકેનું કાર્ય તે પર્યાપ્ત સંજ્ઞીનું પ્રથમ સમયે જે મનોદ્રવ્ય હોય છે તેટલાથી જ થાય. એટલે કાર્યકારી મનોવેગ તરીકે તે સૌથી અ૫ મનેયેગવાળે તરતનો પર્યાપ્ત સંસી પંચેન્દ્રિય જીવે છે તે વાત યથાર્થ છે.