________________
૫૧૬]
[ શ્રી સિદ્ધપદ નથી” એસ અઠે ન સમર્થ્ય અર્થાત્ આવું બની શકે નહિ. આ ન બનવાની પાછળ એક જ કારણ છે અને તે કાયયેગની ચંચલતા.
કેવલીભગવંતે પૂર્વમાં હાથ કેટલા આકાશપ્રદેશને વ્યાપીને રહ્યો છે તે જાણતા હોવા છતાં ય તે જ પ્રદેશમાં હાથને રાખી ન શકે. એટલે કેવલીભગવંતના આત્મપ્રદેશમાં પણ તે વખતે એટલું સ્પંદન ચાલતું હોય છે. આપણી નજરમાં જે ચીજ સ્થિર હોય છે; આપણને જેમાં કાંઈ ફેરફાર થતે દેખાતું નથી હોતે તે ચીજો જ્ઞાનીની નજરમાં પરીવર્તનશીલ હોય છે. જેમ આપણને કંપવાવાળાના અંગે કંપ્યા કરતાં દેખાય છે તેમ જ્ઞાનીઓને પણ સગી દશામાં રહેલ તમામ આત્માના આત્મપ્રદેશ પ્રતિક્ષણ કંપતા જ પિતાના જ્ઞાનથી દેખાય છે..
ગ નિરોધ આવી સગી દશામાંથી દૂર થવા સૌથી પહેલાં કેવલીભગવંત દ્રવ્ય મનાયેગના નિરોધ કરે છે. કારણ કે ભાવ મોગ તે છાઘસ્થિક જ્ઞાનરૂપ હોવાથી કેવલજ્ઞાન થતાં જ તે નાશ પામ્યું હોય છે. અનુત્તર દેવલોકના દેના પ્રશ્નોના જવાબ આપવામાં ઉપયેગી દ્રવ્ય મનેગને પણ હવે તેઓ રેધ કરે છે. પિતાના પુષ્ટ મનેદ્રવ્યને વ્યાપારને ઘટાડીને તરત જ મનઃ પર્યાપિ પુરી કરેલ સંસી પંચેન્દ્રિય જીવને જેટલું વ્યાપાર હોય છે તેટલા વ્યાપાર વાળે કરે છે. સંજ્ઞી પંચેન્દ્રિય તરીકે જન્મીને મન:પર્યાપ્તિ પૂર્ણ કરેલ જીવને મને વ્યાપાર ઉત્પત્તિ પછી તે ધીમે ધીમે પ્રબળ થતું જાય છે પણ આરંભ સમયે અતિ અ૯પ હોય છે, માટે તે છો સર્વજઘન્યમયેગી કહેવાય છે. તેવી દશામાં આવ્યા બાદ કેવલીભગવંતે હજી પણ દ્રવ્યમનગના વ્યાપારને