________________
૧૧૪]
[ શ્રી સિદ્ધપદ અતિશય છે કે જેથી વેદનીયાદિ કર્મો આયુષ્યકર્મ કરતાં એક સમય પણ ઓછાં ન હોય..?
આ વાત સમજમાં આવે માટે જ શાસકારોએ આયુવ્યકર્મને સ્વભાવની વિચિત્રતાઓ તરફ ધ્યાન દોર્યું છે. આયુષ્યકર્મ ઘણી બાબતમાં બાકીના સાતે ય કર્મો કરતાં તદ્દત જુદું જ છે. બાકીના સાત કર્મો જીવને યથાશય રીતે સગી અવસ્થામાં નિરંતર બંધાયા જ કરે છે, જ્યારે આયુષ્યકર્મ તે નાના કે મેટા જીવનમાં કઈપણ જીવને કઈ પણ ભવમાં એક વખતથી વધારે વખત બંધાતું જ નથી.
સાતવેદનીયકર્મ કઈ વખત અસતાવેદનીયમાં સંક્રમીને કે અશુભ નામ–મેત્રાદિ કર્મો કઈ વખત શુભ નામ-શેત્રાદિમાં સંકમીને ભગવાઈ જાય છે પણ આયુષ્યકર્મની ચારે પ્રકૃતિ દેવઆયુષ્ય, નરક આયુષ્ય, મનુષ્યઆયુષ્ય, તિર્યચઆયુષ્ય કદી એક બીજા રૂપે સંક્રમનું નથી. આવી બીજી પણ ઘણી સ્વભાવની વિચિત્રતા આયુષ્યકર્મમાં છે, તેવી રીતે આ પણ એક આયુષ્યકર્મની જ વિશેષતા હોય છે કે તે વેદનીયાદિ કર્મસ્થિતિની સમાન સ્થિતિમાં કે ઓછી સ્થિતિમાં બંધાય છે પણ વેદનીયાદિ કર્મોથી વધારે સ્થિતિવાળું આયુષ્યકર્મ કદી કઈ જીવને
ક્યારે ય બંધાતું નથી. જેમ ચરમશરીરી કેઈ આત્મા તે જ ભવમાં મિથ્યાત્વ મેહનીયકર્મ મોટામાં મોટી સ્થિતિનું બાંધે તેમ બને છતાં ય આયુષ્યકર્મ કદી બાંધતા નથી તેવી રીતે આયુષ્યકર્મ કદી વેદનીયાદિ કર્મથી અધિક સ્થિતિવાળું બંધાતું જ નથી.
- આવકરણ આ સમુદ્દઘાતની કિયા કરતા પહેલાં આવઈકરણ નામનું કરણ કરવું પડે છે. સમુદ્દઘાત કરનારા આત્મા માટે
પિતા આ સ્થિતિ અને આથતિનું