________________
૫૧૮ ]
[ શ્રી સિદ્ધપદ
આવી રીતે મનાયોગના રોધ કરે છે પણ બાદર મને યોગ અને માદર વચનયોગ બનેને સાથે જ રાધ કરતા હાવાથી તે વખતે ખાદરકાયયેાગનુ આલંબન લેવાય છે. કારણ હજી આત્મા અયાગી બન્યા નથી; અને અયાગીન અને ત્યાં સુધી કાઇ ચેાગ તા હોય જ. પણ આ ખાદ્યરમનાયેગ અને આદરવચનયોગના નાશ કરવા માટે પણ આત્માને કાઈ આલંબન જોઇએ. આ આલંબન તરીકે જ બાદરકાયયેાગનુ અવલખન થાય છે. આ જ વખતે સકલ શરીરમાં વ્યાપક અનેલ આત્મા પોતાની અવગાહનાનો ૧/૩ ભાગ ઓછા કરી નાંખે છે. અર્થાત્ આત્મપ્રદેશાને ચન કરવા દ્વારા પેટ, નાક, મેઢાના પેાલાણના જે ભાગ છે તે બધા પૂરી દે છે. તેમની આવી જ અવગાહના પછી સિદ્ધદશામાં પણ રહે છે, સિદ્દો સાકાર કે નિરાકાર
તમને પ્રશ્ન થશે કે સંસ્થાન વિના અવગાહના હાય નહી. અને સિદ્ધદશામાં તે આત્મા અરૂપી છે તેથી તેનું સંસ્થાન છે જ નહીં અને સંસ્થાન ન હેાવાથી અવગાહના હોતી નથી. વળી સિદ્ધભગવંતા ‘નિરાકાર’ છે તેવુ પણ વણુ ન શાસ્ત્રમાં આવે છે તેથી સિદ્ધના આકાર હાય જ નહીં.
તમારી શંકા સાચી છે, વિચાર કરવા જેવી છે. શાસ્ત્રકારોએ સ્પષ્ટ કહ્યું છે કે સંસારી જીવને તા સંસ્થાન નામકમેદયથી હાય છે અને સિદ્ધના જીવને તમામ કર્મીના ક્ષય થઇ ગયા છે તેથી તેમને અહીં રહેલ સંસારી આત્માના છ સંસ્થાનમાંથી એક પણ સંસ્થાન ન હોય, તદુપરાંત લેાકમાં પ્રસિદ્ધ એવા ત્રિકાળુ, ચતુષ્કાણુ, વર્તુલ, અર્ધ ચંદ્રાકાર વગેરે ઘણા સંસ્થાને આકૃતિએ પુદ્ગલને હાય છે. પુગલને આ સંસ્થાન માટે કાંઈ કાઈ કર્મીના ઉદયની જરૂર