________________
૫૧૦ ]
[ શ્રી સિદ્ધપદ
પાંચમા સમયે આત્મપ્રદેશોને સહરણ કરવાની ક્રિયા ચાલે છે અને સ કેાચ કરીને ત્રીજા સમયે આત્મપ્રદેશેાની જે સ્થિતિ હોય છે તે જ સ્થિતિ ત્યાં ફરી આવી જાય છે. છઠ્ઠા સમયે ખીજા સમયમાં જે દશા હાય છે તે દશા પ્રાપ્ત કરે છે. સાતમા સમયે પ્રથમ સમયમાં જે દશા હાય છે તે જ દંડની દશામાં આત્મપ્રદેશે। આવે છે. આઠમા સમયે તે જ ઈંડરૂપે રહેલા આત્મપ્રદેશા પુનઃ શરીરસ્થ જ થઈ જાય છે. કેવલી સમુદ્ધાતના પ્રારંભ પહેલાના સમયે નામક, વેદનીયકમ અને ગોત્રકમની જેટલી સ્થિતિ હોય છે તેમાંથી અસ`ખ્યાતમા ભાગની તેમજ તે કમલિકના જેટલેા રસ હાય છે તેમાંથી અનંતમાં ભાગનેા રસ રાખી બાકીની સ્થિતિ અને રસને; સમુદ્ધાતમાં આરૂઢ થયેલ આત્મા પ્રથમ સમયે ફ્રેંડ કરતી વખતે નાશ કરે છે.
અહી' બીજી એક વિશેષતા ધ્યાનમાં લેવા જેવી છે. કેવલી સમુદ્ધાતમાં રહેલ આત્મા તે વખતે ૩૯ પુણ્યકમની પ્રકૃતિઓને ૨૫ પાપકર્મની પ્રકૃતિમાં ભેળવી દઇને તેને ક્ષય કરે છે.
બીજા સમયે પહેલા સમયમાં બાકી રહેલ સ્થિતિના પણ અસંખ્યાત ભાગ અને રસના અનંતભાગે કરે છે. તેમાંના એક જ અસંખ્યાતમા ભાગના અને રસના એક જ અનંતમા ભાગ સિવાય બીજા બધાના તે વખતે ક્ષય થઈ જાય છે. આ કપાટના સમય છે.
ત્રીજા મથાન કરવાના સમયે વળી પાછી બાકી રહેલ કમ સ્થિતિને અસખ્યાતભાગમાં વહેંચે છે અને રસને અન તભાગમાં વહેંચે છે અને તેના અસંખ્યાતમા ભાગની સ્થિતિ અને અનંતમા ભાગના રસ સિવાય ખીજા બધાને