________________
વિવેચન ]
[ ૫૧૧ ક્ષય કરે છે. આમ ક્ષય કરતાં આવતા ચે અંતર પૂરણ કરીને લેકવ્યાપી થવાના સમયે નામ, ગેત્ર અને વેદનીય કર્મોની જે સ્થિતિ બાકી રહી હોય છે તે તે કેવલી સમુદ્રઘાત કરનારા આત્માના આયુષ્ય કરતાં સંખ્યાત ઘણું જ મોટી હોય છે. અર્થાત્ કઈ પણ કેવલીના કેવલી મુદ્દઘાત પહેલાના અનંતર સમયની કર્મની સ્થિતિ તેમના કેવલી સમુદ્દઘાત વખતના આયુષ્યની સ્થિતિ કરતાં સંખ્યાત x અસંખ્યાત x અસંખ્યાત x અસંખ્યાત (લેકવ્યાપી) (મંથાન સમય) (કપાટસમય) (દંડસમય) ૪ અસંખ્યાતગુણ જેટલી હોય છે. (પ્રારંભ સમય)
આ પછી ચોથા સમયે નામ, ગેત્ર અને વેદનીય કર્મની સ્થિતિના સંખ્યાત ભાગ કરી એક સંખ્યામાં ભાગ સિવાય બીજાને નાશ કરે છે. આવી જ રીતે પાંચમા સમયે કરે છે. પણ છઠ્ઠ સમય બાદ આત્માનો પ્રયત્ન પ્રારંભના સમયે કરતાં મંદ પડી જાય છે તેથી પ્રતિસમય પહેલા જે સમગ્ર સ્થિતિ ખંડને નાશ થતો હતો તેના બદલે માત્ર એક એક ખંડનો જ નાશ કરે છે. કર્મને નાશ કરવાની આ મંદગતિ છેક સગી અવસ્થાના છેલ્લા સમય સુધી ચાલે છે. ત્યારબાદ અગી અવસ્થાને અનુભવી આત્મા મેક્ષમાં પહોંચે છે.
આમ તમે મૂળ વાત સારી રીતે સમજી ગયા હશે કે કઈ પણ કર્મ પ્રદેશથી ભેગવ્યા વિના નાશ પામતું જ નથી. માત્ર ભેગવવાની ઝડપ એટલી બધી હોય છે કે જેથી તે ન જ ભેગવ્યું હોય તેવું લાગે.
આવી મહાન કેવલી સમુદ્દઘાતની ક્રિયા કર્યા બાદ