________________
વિવેચન
તેથી પુછ્યુંક તમે જાતે કર્યું હોય તે આયુષ્ય દ્વારા મળેલ માનવદેહ પરાયા જ કહેવાય.
[ ૧૯૯
પણ તે
કારણ કે પેાતાનુ` સાચું તે જ કહેવાય કે જે પેાતાને આધીન હોય, કદી પણ પેાતાનાથી જુદું ન થાય ! જેવી રીતે આત્માના ગુણાને જગત્ની કાઈ પણ સત્તા આત્માથી અલગ કરી જ ન શકે. માટે ખ્યાલ રાખેા કે જ્યાં સુધી ક' છે ત્યાં સુધી દેહ રહેવાના અને દેહ હાય ત્યાં સુધી પાછા ફરવાની ક્રિયા ચાલુ જ રહેવાની. પાછા ફરવું ન પડે તેવુ સ્થાન એટલે મેક્ષ
''
""
પણ; દુનિયાના તમામ પદાર્થોં એવા દેખાય છે કે, તેના વિરોધી પદાર્થો પણ હાય....હાય ને...હાય જ....!` જેમ ‘આગ’ છે તેમ તેનુ વિરોધી ‘જલ' પણ છે. જેમ પેાલાણુ છે તેા ‘નકકર’ પણ છે. જેમ સારૂ' છે તા ‘ખરાબ’ પણ છે. જેમ મેટું છે તા ‘નાનુ” પણ છે. જેમ ધર્મ છે તા અધર્મ’ પણ છે.
તેથી એ ખરાબર સમજી શકાય છે કે, જો દુનિયાના બધા સ્થાન એવા જ હોય કે યાંથી પાછા ફરવું પડે તેમ હાય તા એવુ' પણ કાઈ સ્થળ હોવુ જોઇએ કે ત્યાંથી કદીય પાછા ન ફરવું પડે! અને આવા સ્થળનું નામ જ માક્ષ છે. માટે ટીકાકાર મહિષએ જણાવ્યુ છે, જ્યાંથી ફર પાછા આવવું ન પડે તેવા સ્થાનને પ્રાપ્ત થયેલા સિદ્ધોને નમસ્કાર હા !
અને તમે પણ ચૈત્યવદન કરતાં ‘નમુત્યુ” સૂત્રમાં શુ