________________
૩૦૬ ]
[ શ્રી સિદ્ધપદ
અન્યની અપેક્ષા છે. ત્યાં ભલે મારણ કરેલુ હોય છતાં ય ઔદયિક ભાવ–રૂપ વિષ તો છે જ. ભલે પ્રશમના સુખના અનુભવ વખતે માહનીયક રૂપ આવરણ આ પાતળું પણ પડી ગયુ હાય છતાંય સર્વથા ઘાતિકમ ના ક્ષય થવાથી જેમાં મેાક્ષનુ નિરાવરણુ અનત સુખ પ્રગટે છે, તેની સાથે તેની સરખામણી ન જ થઇ શકે.
વળી હજી સૂક્ષ્મતાથી તપાસો અને શાસ્ત્રના વચનેાની થાડી ખબર હશે તો સમજાશે કે, પ્રશમનુ' સુખ અનુભવતી વખતે ભલે કદાચ મેાહનીયકમ ના તીવ્ર ક્ષયે પશમ કે ઉપશમ હાય છતાંય જ્ઞાનાવરણીય અને દનાવરણીયકની કેવળજ્ઞાન અને કેવળર્દેશન તેમજ નિદ્રા જેવી સધાતી અને વેાયી પ્રકૃતિએને ઉડ્ડય ત્યાં હોય છે. તે પ્રશમનુ સુખ એ તો માત્ર મેાહનીયકમના ક્ષયે પશમથી કે ઉપશમથી મળે છે, પણ તે આનંદને પણ ઝેર જેવા કરી નાંખનાર, આત્માના ગુણાને દબાવી નાંખનારી આ બે પ્રકૃતિને ઉદ્ભય ચાલુ જ છે. એટલે એક રીતે તે એમ કહી શકીએ કે જે આનંદ તેમના વ્યક્ત થાય છે તેના કરતાં દબાયેલા ઘણા છે.
વ્યવહારિક ભાષામાં કહીએ તે આખુય શરીર રોગી હાય અને માત્ર એક જ આંગળી કે આંગળીનું ટેરવુ' તદ્દન નિરોગી હાય તા તે વખતનુ આંગળીનુ નિરેાગીપણાનુ સુખ સારા ય શરીરને નિરોગી થાય તેની તુલનામાં આવી શકે ખરૂં? પણ....આપણે તે એનાય સાથે સાથે વિચાર કરતાં જવાના છે કે, માત્ર એક જ અંગની સ્વસ્થતા જૈવું પ્રશમનું સુખ આવું અદ્ભુત હોય છે કે દુનિયાના બધા ય દુ:ખાને સુખ બનાવી દે અને બધા ય નૈષિયક સુખાને